મુંબઈ/જુહુમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલામાં ગેરકાયદે બાંધકામને હાઈકોર્ટે તોડી પાડવાનો આપ્યો આદેશ
રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા વોર/ક્યાંક ફેક્ટ તો ક્યાંક ફેક, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી છે, જોરદાર ટક્કર
ગાંધીનગર/વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર કોંગ્રેસ અને NCP ગઠબંધન થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન થશે NCP તરફથી 10 બેઠક કોંગ્રેસ પાસે માંગવામાં આવી કોંગ્રેસ અને NCP સત્તાવાર ટુંક સમયમાં કરશે જાહેરાત પ્રેસ કોન્ફન્સ કરી સત્તાવાર જાહેરાત કરશે 2017 ચૂંટણી ગંઠબંધન કોંગ્રેસ અને CNP તુટ્યુ હતું
નોઈડા/સેકટર-21માં બાઉન્ડ્રી વોલ પડવાની ઘટના કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા ઘટનાસ્થળે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું દુર્ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નિપજયા અન્ય નવ લોકો ઘાયલ થતાં સારવાર હેઠળ