મોરબી/ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં આપી હાજરી રાષ્ટ્રીય મેયર સંમેલનમાં રહ્યાં ઉપસ્થિત રાજકોટમાં જનપ્રતિનિધિ સંમેલનમાં લેશે ભાગ મોરબીમાં બપોર બાદ કરશે ભવ્ય રોડ-શો સાંજે ગાંધીનગર વિરાંજલિ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
વડોદરા/પાદરાના મુવાલ ગામની કોલેજમાં ACB ટ્રેપ આચાર્ય ACB ટ્રેપમાં ઝડપાયો ભીખા વાલજી મોરડીયા ઝડપાયો 2500ની લાંચ લેતા મુવાલની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રેડ 7માં પગાર પંચનું બીજું એરિયરનું સ્ટીકર આપવા બાબતે માગી લાંચ ફરિયાદી પાસે આચાર્યની ઓફીસમાં જ લાંચ લેતા ઝડપાયા
વડોદરા/કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ વડોદરાની મુલાકાતે પોસ્ટ વિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત મારો પરિવાર, સમ્રુદ્ધ પરિવાર કાર્યક્રમમાં પંહોચ્યા મંત્રી વડોદરામાં કેજરીવાલ પર દેવુસિંહના પ્રહાર કેજરીવાલ નાટકબાજ, દંભી, ભ્રષ્ટાચારી,- દેવુસિંહ
સુરત/કાપોદ્રા વિસ્તારમાં હુમલાની ઘટના અલ્પેશ કથીરિયા પર હુમલો થયો હોવાની વાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કાપોદ્રા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ ઈજાગ્રસ્ત અલ્પેશ કથીરિયાને હોસ્પિટલ ખસેડાયો પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી
શેરબજાર/ભારતીય શેરબજારમાં સવારથી તેજીનો માહોલ સેન્સેકસમાં 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસ 17,874 પોઇન્ટ પર નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 17873 પોઈન્ટ પર વહેલી સવારથી સતત તેજી જોવા મળી
Viral Video/ચિત્તા અને કાચબા ની યારી.. સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ, વીડિયો જુઓ તમારો મૂડ બની જશે
ધરપકડ/SOG ક્રાઇમે ડ્રગ્સ સાથે આરોપીઓની ધરપકડ કરી પોલીસ તપાસમાં MD ડ્રગ્સ હોવાનું ખુલ્યું 50 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીઓની ધરપકડ અંદાજે રૂપિયા 5 લાખ 50 હજારનું ડ્રગ્સ ઝડપાયું આરોપીઓની સઘન પુછપરછ શરૂ કરાઇ
ગાંધીનગર/ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય મેયર સંમેલન રાષ્ટ્રીય મેયર સંમેલનનો જે પી નડ્ડાએ પ્રારંભ કરાવ્યો હોટલ લીલામાં રાષ્ટ્રીય મેયર સંમેલન ભાજપ શાસિત મનપાના મેયરને PM મોદી કરશે સંબોધન 18 રાજ્યના 121 મેયર , ડેપ્યુટી મેયર હાજર