ગુજરાત/રાજ્યના શિક્ષણ સંઘના આંદોલન મામલો વડોદરાના 90 શિક્ષકોને અપાઇ નોટીસ માસ CL પર જતા અપાઇ નોટીસ CL પર જવાનુ કારણનો ખુલાસો કરવા કહ્યુ સરકાર સામે આંદોલન કરતા શિક્ષકો સામે કડકાઈ
અમદાવાદ/જોધપુરના એક કોમ્પ્લેક્ષમાં આગ વહેલી સવારે આગ લાગતા નાસભાગ આગમાં એક દુકાન બળીને થઇ ગઇ ખાખ અન્ય દુકાનોમાં પણ આગ પ્રસરતા નાસભાગ ફાયર બ્રિગેડેની 3 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવાયો ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
માણસા/ACBની ટીમ વિપુલ ચૌધરીના ઘરે ત્રાટકી સવારે ૪ વાગ્યે ACBની ટીમ આવી ઘરે 15 વર્ષ પહેલાના કેસમાં ચાલી રહી છે તપાસ ACBની ટીમે હાથ ધર્યુ સર્ચ ઓપરેશન માણસા રોડ પર આવેલું વિપુલ ચૌધરીનું ઘર પંચશીલ બંગલો પર ACBએ કર્યુ સર્ચ ઓપરેશન વિપુલ ચૌધરીના પરિવારજનો ઘરેથી ગાયબ ACBની ટીમને ૩૧ હજાર કેસ હાથ લાગી
ગાંધીનગર/નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ જેપી નડ્ડાએ કરાવ્યું ઈ-બાઈકનું પ્રસ્થાન મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને લઇને જેપી નડ્ડાનું નિવેદન કેન્દ્ર સરકારે ખેડૂતોની સીધી સહાય પહોંચાડી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવ્યા અમે ખેડૂતોની વાત સાંભળીશું
બોલિવુડ/એકટર ઈમરાન હાશ્મી પર હુમલો કેટલાંક શખ્સોએ કર્યો પથ્થરમારો ફિલ્મનું શૂટિંગ પતાવી નીકળ્યા હતા હાશ્મી પહલગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ સ્થાનિક પોલીસે યુવકની કરી અટકાયત
ગાંધીનગર/ભાજપનો નમો કિસાન પંચાયત કાર્યક્રમ 16 હજાર ગામડામાં પંચાયતનું આયોજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આપી હાજરી મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું સંબોધન LIVE ઈ-બાઈક મારફતે ખેડૂતો સુધી પહોંચીશું PM મોદીએ ખેડૂતોના ઉત્થાન માટે કાર્યો કર્યા PM મોદીએ ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી કૃષિ વિભાગનું બજેટ છ ગણું વધાર્યુ કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવ્યા કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા કરી ઘણા લોકો ખેડૂતો નેતા બની બેઠા છે: નડ્ડા અમે ખેડૂતોની વાત સાંભળીશું: નડ્ડા ‘PM મોદીએ ખેડૂતોને પ્રાથમિકતા આપી’
અમદાવાદ/ભારતીય કિસાન સંઘના આંદોલનકારી નેતાની અટકાયત કિસાન પંચાયત પહેલા કિસાન નેતાની અટકાયત ગાંધીનગર નભોઈમાં કિસાન પંચાયતનું આયોજન ભારતીય કિસાન સંઘ હાલ આંદોલન કરી રહ્યું છે કિસાન સંઘના કિસાનોની અટકાયતનો કિસાનનેતાએ કર્યો વિરોધ
જૂનાગઢ/વિસાવદરમાં દીપડાનો આતંક જાંબુડી ગામે બે વ્યક્તિ પર દીપડાનો હુમલો દીપડાના હુમલાથી એક વ્યક્તિનું મોત,એક ઇજાગ્રસ્ત મોડી રાત્રિના સમયે દીપડાએ કર્યો હુમલો વન વિભાગે પાંજરા મુકી કરી કાર્યવાહી
વરસાદ/રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 23 તાલુકામાં વરસાદ નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ નવસારીના જલાલપોરમાં સરેરાશ 4.5 ઈંચ વરસાદ સુરતના પલસાણામાં 3.5 ઈંચ વરસાદ નવસારી શહેરમાં 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ અન્ય 19 તાલુકામાં નોંધાયા વરસાદી ઝાપટા
રાજકોટ/જસદણમાં ATM ચોરીની ઘટનાનો મામલો બે સપ્તાહ અગાઉ એટીએમમાંથી થઇ હતી ચોરી ATMમાં પૈસા નાખવાનું કામ કરતા યુવાનનો આપઘાત જય ગોસ્વામી નામના યુવકનો આપઘાત પોલીસે નિવેદન લીધા બાદ યુવકે આપઘાત કર્યો પોલીસે ટોર્ચરથી આપઘાતનો પરિવાર જનોનો આક્ષેપ મૃતકને એક કિડની હોવા છતા પોલીસે કર્યો ટોર્ચર