ગુજરાત/
રાજ્યના શિક્ષણ સંઘના આંદોલન મામલો વડોદરાના 90 શિક્ષકોને અપાઇ નોટીસ માસ CL પર જતા અપાઇ નોટીસ CL પર જવાનુ કારણનો ખુલાસો કરવા કહ્યુ સરકાર સામે આંદોલન કરતા શિક્ષકો સામે કડકાઈ
