જૂનાગઢ/ વિસાવદરમાં દીપડાનો આતંક જાંબુડી ગામે બે વ્યક્તિ પર દીપડાનો હુમલો દીપડાના હુમલાથી એક વ્યક્તિનું મોત,એક ઇજાગ્રસ્ત મોડી રાત્રિના સમયે દીપડાએ કર્યો હુમલો વન વિભાગે પાંજરા મુકી કરી કાર્યવાહી

Breaking News