રાજકોટ/ભાજપના મહિલા આગેવાન પર હુમલાનો મામલો ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાની કરાઇ ધરપકડ બે માસ પૂર્વે પ્રકાશબા ગોહિલ પર કોર્પોરેટરે હુમલો કર્યો હતો કોર્પોરેટર સંજયસિંહ રાણાએ કર્યો હતો હુમલો મારા વિરુધ્ધ કેમ રજુઆત કરો છો કહી હુમલો કર્યો હતો મહિલા અગ્રણી પર ભાજપના કોર્પોરેટરે જ હુમલો કર્યો હતો
અંતિમસંસ્કાર/બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના અંતિમસંસ્કાર મહારાણીના પાર્થિવદેહને દફનાવવામાં આવ્યો બ્રિટનમાં શાહી પરિવાર દ્વારા અપાઈ જાણકારી
ભૂકંપ/જાપાનના આઓમોરીમાં ભૂકંપના આંચકા ભૂકંપના આંચકા અનુભવાયા ભય સ્થાનિકોમાં આંચકાને પગલે ભાગદોડ મચી સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ કામગીરી
ભૂકંપ/મેક્સિકોમાં અનુભવાયા ભૂકંપના આંચકા ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ રિકટર સ્કેલ પર 7.6ની તીવ્રતા અનુભવાઈ સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઈ બચાવ કામગીરી મંજાનિલો પોર્ટ પર પૂરની સ્થિતિ સુનામીનું એલર્ટ જાહેર કરાયું
કચ્છ/તલાટી લાંચ લેતા ઝડપાયા રૂ.1500ની લાંચ લેતા ACBએ ઝડપ્યા મુન્દ્રાના પત્રી ગામની ઘટના લોનના પત્રકમાં સહિ માટે માંગ્યા હતા પૈસા
અમદાવાદ/શહેરમાં સ્વાઇનફલુનો કહેર યથાવત સિવિલમાં સ્વાઇનફલુના 7માંથી 6 દર્દી ઓક્સિજન પર સોલા સિવિલમાં સ્વાઇનફલુગ્રસ્ત એક બાળક પણ દાખલ ખાનગી હોસ્પિ.માં 45 સ્વાઇન ફ્લુના દર્દી સારવાર હેઠળ સિવિલમાં સ્વાઇનફલુના 7માંથી 6 દર્દી ઓક્સિજન પર સોલા સિવિલમાં સ્વાઇનફલુગ્રસ્ત એક બાળક પણ દાખલ
કેરળ/રાહુલનો અનોખો અંદાજ જોવા મળ્યો રાહુલ ગાંધીએ સ્નેક બોટ રેસમાં લીધો ભાગ નૌકા ચલાવતા નજરે ચઢ્યા રાહુલ ગાંધી પરંપરાગત બોટ રેસમાં રાહુલે પણ નૌકા ચલાવી ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનું નૌકા પોલિટિક્સ
અમદાવાદ/સ્પીપામાં સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનું આયોજન કેન્દ્રીય સિવિલ સેવાના અધિકારીઓ માટે આયોજન રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની ખાસ હાજરી તાલીમમાં શૈક્ષણિક સત્ર અને શારીરિક તાલીમ પર ભાર 10 દિવસ હિમાલયન ટ્રેક, 1 સપ્તાહ વિલેજ વિઝિટ
અમદાવાદ/AMC કમિશનરને હાઇકોર્ટે પાઠવી નોટિસ સફાઇ કોન્ટ્રાકટમાં ગેરરીતિ અંગે HCમાં પીઆઇએલ ડેપ્યુટી મ્યુ.કમિશનર સહિતના સત્તાધિશોને પણ નોટિસ એક જ મંડળીને સફાઇ કોન્ટ્રાકટ અપાયાના આક્ષેપ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની દાદ મંગાઇ
વિરોધ/ડોકટરોનો સાંજની OPD માટે ઉગ્ર વિરોધ સરકાર સાંજની ઓપીડી ચલાવવા મક્કમ સિવિલમાં તબીબો બીજા દિવસે OPDથી દુર રહ્યા જુનિયર ડોકટરોનું અસહકાર આંદોલન ચાલુ