Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગાંધીનગર/ઢોર નિયંત્રણ કાયદો રદ્ થવાની શકયતા વિધાનસભા સત્રમાં જ કાયદો રદ થવાની શકયતા માલધારી આંદોલન બાદ સરકારે યુ-ટર્ન લેવાની દશા શહેરી મતદારો નારાજ થવાની સંભાવના

સૌરાષ્ટ્ર/વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ મિશન સૌરાષ્ટ્ર પર આજે આવશે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં આપશે હાજરી ગાંધીનગર,રાજકોટ,મોરબી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

ગાંધીનગર/આજે કેબિનેટ બેઠક મળશે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક આંદોલન અને PMના પ્રવાસ અંગે થશે ચર્ચા

સુરત/PMના સુરત પ્રવાસને લઈને મહત્વના સમાચાર 29 સપ્ટેમ્બરના રોજ PM આવશે સુરત મનપા અને જિ.ના વિકાસકાર્યોના કરશે લોકાર્પણ 3,100 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે લોકાર્પણ 29 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે કાર્યક્રમ લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ કાર્યક્રમના આયોજન માટે સમિતિઓની રચના 16 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી PMના કાર્યક્રમને લઈ સર્કિટ હાઉસ ખાતે બેઠક મેયર સહિત તમામ MLA રહ્યા હજાર ભાજપના હોદ્દેદારો પણ બેઠકમાં રહ્યા હાજર

20 સપ્ટેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિફળ/20 સપ્ટેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

હિડન કેમેરા

શરમજનક/વહુએ સાસુના બેડરૂમમાં લગાવ્યા હિડન કેમેરા, બનાવ્યો વાંધાજનક વીડિયો…પછી બોયફ્રેન્ડ સાથે કર્યું શરમજનક કૌભાંડ

ફ્લાઈટમાં

OMG!/આકાશમાં ઉડતા વિમાનમાં એક વ્યક્તિ અચાનક થઈ ગયો પાગલ, લાત વડે બારીના કાચ તોડવા લાગ્યો અને…

બનાસકાંઠા/નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત ડીસા ભીલડી નેશનલ હાઇવે પર અકસ્માત ડમ્પર ચાલકે બાઈક અને રીક્ષાને લીધી અડફેટે બાઈક ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ રીક્ષા ચાલકનો આબાદ બચાવ રોંગ સાઈડમાં આવતા ડમ્પરે સર્જ્યો અકસ્માત

અમદાવાદ/વધુ એક આંદોલન થવાના એંધાણ AMC નોકર મંડળ વિવિધ માંગોને લઈ કરશે આંદોલન નોકર મંડળે તમામ કચેરીઓમાં લગાવ્યા પોસ્ટરો 16 જેટલી માંગણીઓ માટે કરાશે આંદોલન સરકારને હડતાળને પગલે તૈયાર રહેવા ચીમકી જૂની પેંશન યોજના ફરી શરૂ કરવાની માંગ કર્મીઓના મૃત્યુ પછી વરસાદરને નોકરીની માંગ વિવિધ પડતર માંગોને લઈને કરશે વિરોધ

સુરત/યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મનપા કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ RSSને જગ્યા ફાળવી આપતા યુવા કોંગ્રેસનો વિરોધ કતારગામ ખાતેની જગ્યા RSSને આપતા રોષ પારસ પંપીંગની જગ્યા RSSને આપતા વિરોધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy