Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અમદાવાદ/ડુપ્લીકેટ દવાઓ વેચાતી હોવાની ફરિયાદ ઓનલાઇન દવાના નામે ડુપ્લીકેટ દવાનું વેચાણ વેચાણ વધતા કેન્દ્ર સરકાર સુધી ફરિયાદ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.એ કરી ફરિયાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને કરાઈ ફરિયાદ મનસુખ માંડવીયાએ કાર્યવાહીની આપી ખાતરી ઓનલાઇન ફાર્મસી સામે લેવાઈ શકે છે પગલાં

સુરત/પ્રધાનમંત્રી મોદી સુરતની લઈ શકે મુલાકાત 29 સપ્ટેમ્બરે પીએમ આવી શકે છે સુરત લિંબાયતના નીલગીરી મેદાનમાં સંબોધી શકે સભા સી.આર. પાટીલના વિસ્તારમાં યોજાઈ શકે સભા સભા પહેલા યોજી શકે છે રોડ શો 1 કિમીથી વધુ અંતરનો યોજાઈ શકે રોડ શો

સુરત/સગરામપુરા વિસ્તારમાં હત્યાનો મામલો હત્યારા બંને ભાઈઓની ધરપકડ બંને ભાઈઓએ મળી યુવકની કરી હતી હત્યા અંગત અદાવતમાં કરાઈ હતી હત્યા હત્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

જૂનાગઢ/22 લાખનો દારૂ ઝડપાવાનો મામલો ભાજપના કોર્પોરેટરના પતિનો વીડિયો વાયરલ ધીરેન કારીયાનો વીડિયો થયો વાયરલ સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવ્યો હતો દારૂ દારૂ ધીરેન કારિયાનો હોવાનું આવ્યું સામે ‘પોલીસ ખોટા કેસ કરી મને ફસાવવા માંગે છે’ બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો

વડોદરા/ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારીઓ કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ પહોંચ્યા વડોદરા રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક પણ પહોંચ્યા સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી પણ હાજર ટિકિટ વાંછુક ઉમેદવારોના લઈ રહ્યા છે સેન્સ સર્કિટ હાઉસમાં ટિકિટ વાંછુક ઉમેદવારો આવ્યા તમામ નેતાઓ ઉમેદવારોની લઈ રહ્યા છે સેન્સ

જૂનાગઢ/BJP કોર્પોરેટરના પતિનો વિડીયો વાયરલ ધીરેન કારીયાનો વિડીયો સોશિય મીડિયામાં વાયરલ ‘પોલીસ ખોટા કેસ કરી મને ફસાવવા માંગે છે’ સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવ્યો હતો દારૂ દારૂ ધીરેન કારિયાનો હોવાનું આવ્યું સામે રૂ. 22 લાખનો ઝડપાયો હતો વિદેશી દારૂ બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

અધ્યક્ષની ચૂંટણી

નવી દિલ્હી/કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા સોનિયા ગાંધીને મળ્યા શશિ થરૂર, ટ્વિટર પર લખી આ વાત

ગર્લફ્રેન્ડ

મુંબઈ/ગર્લફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ, તો પોલીસને ફોન કરી કહ્યું- હેલો! બજારમાં બોમ્બ….

લોટરી

viral news/લોન લઈને વિદેશ જવાનો હતો આ યુવક, અચાનક આવી રીતે બન્યો 25 કરોડનો માલિક

બાંગ્લાદેશમાં

હિન્દુ મંદિર/બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પહેલા મંદિરો પર હુમલા વધ્યા, ફરી તોડી મૂર્તિઓ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy