જૂનાગઢ/ BJP કોર્પોરેટરના પતિનો વિડીયો વાયરલ ધીરેન કારીયાનો વિડીયો સોશિય મીડિયામાં વાયરલ ‘પોલીસ ખોટા કેસ કરી મને ફસાવવા માંગે છે’ સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવ્યો હતો દારૂ દારૂ ધીરેન કારિયાનો હોવાનું આવ્યું સામે રૂ. 22 લાખનો ઝડપાયો હતો વિદેશી દારૂ બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

Breaking News