અમદાવાદ/શહેરને જોડતા બ્રિજની હાલત હાડપિંજર જેવી આઇકોનીક બ્રિજનો રંગારંગ, તો બીજો બ્રિજ માગે સમારકામ હજારો વાહન ચાલકો માથે મોત લટકી રહ્યું છે બ્રિજ અને સ્પાનની હાલત ખતરનાક થઈ ચૂકી છે બ્રિજના સળિયાઓ, અને દીવાલોમાં મોટી મોટી તિરાડો હજારો વાહનો અહીંથી ડરતા ડરતા થાય છે પસાર કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે કે કેમ?
નવસારી/વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત જલાલપોરના દાંડી સહિતના ગામોમાં પાણી મટવાડ, સમાપોર અને આર્ટ પાણી ભરાયા ઈતિહાસમાં પ્રથમ વખત આ ગામોમાં પાણી ભરાયા સ્થાનિકોના અંદાજ મુજબ 12 થી 15 ઈંચ વરસાદ ઘરોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું
નિધન/પંચખંડ પીઠાધિશ્વર આચાર્ય ધર્મેન્દ્ર મહારાજનું નિધન વિશ્વહિંદુ પરિષદ મહામંડળમાં આચાર્યનો સમાવેશ ગૌહત્યા બંધ આંદોલન-1965નું કર્યું હતું નેતૃત્વ હિંદુ અને હિંદુત્વના ઉત્કર્ષ માટે સમર્પિત સંત સમાજ-વિહિંપ અને ભાજપ સહિતના પક્ષો શોકાતુર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી આપી માહિતી રામ જન્મભૂમિમાં ધર્મેન્દ્રાચાર્યનું યોગદાન યુવાપેઢી માટે આચાર્યના વિચાર પ્રેરક રહેશે
પાલનપુર/બિલકીશ બાનુ હત્યા કેસનો મામલો પાલનપુરમાં મહિલાઓ આવેદનપત્ર પાઠવ્યું આરોપીઓની નિર્દોષ છોડી દેવાતા મહિલાઓમાં રોષ મહિલા આંદોલન મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર મહિલાઓની સુરક્ષા માટે લાકડીઓ વિતરણ કરાઇ