બનાસકાંઠા/અર્બુદા સેનાએ યોજી મહાસભા વિપુલ ચોધરીને મુક્ત કરવા કરી માંગ હજારોની સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
અમરેલી/રાજુલા,જાફરાબાદના ગ્રામ્યમાં વરસાદ રાજુલાના કાતર,કોટડી,બારપટોળીમાં વરસાદ જાફરાબાદના કાગવદર, લોટપુરમાં મેઘમહેર બપોરબાદ છવાયો વરસાદી માહોલ ક્યાંક વધુ તો ક્યાંક ધીમીધારે વરસાદ
પંચમહાલ/8 વર્ષનું બાળક ખાડામાં પડ્યું પાણીથી છલોછલ ઊંડા ખાડામાં ગરકાવ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી સ્થાનિક ડિઝાસ્ટર એકેડમીએ બાળકની શોધખોળ હાથ ધરાઈ
બોટાદ/32 વર્ષીય યુવાનને કરી આત્મહત્યા ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન ગઢડા રોડ પર આવેલા અમૂતનગરનો રહેવાસી આત્મહત્યા કરવાનું કારણ અકબંધ પોલીસે હાથધરી તપાસ
સુરેન્દ્રનગર/CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત સાયલાના નવાગામ નજીક બની ઘટના મૃતક પિતા પુત્ર હોવાની માહિતી આવી સામે
અમરેલી/એસ.ટી.કર્મચારીઓ દ્વારા વિરોધ વિવિધ માંગને લઈને કર્મચારીઓમાં રોષ અમરેલી,સાવરકુંડલા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ ધારી,બગસરા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ કાળી પટ્ટી ઘારણ કરી દર્શાવ્યો રોષ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ
આતે કેવો વિકાસ/નવસારીમાં નેશનલ હાઇવે નંબર 56 નો એક ભાગ બેસી જતા વાહન વ્યવહાર પ્રભાવિત, બે લોકો ઈજાગ્રસ્ત