દર્દનાક અકસ્માત/મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીની કાર ટકરાઈ એ જ જગ્યાએ આ વર્ષે 62 લોકોના મોત
રાજકોટ/ST નિગમના કર્મચારીનું આંદોલન વિવિધ પડતર માંગણીઓને લઇને સુત્રોચ્ચાર કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ એસટી ડેપો મથકની બહાર સુત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ 21-22 સપ્ટે. ST તમામ ST કર્મીઓ કરશે ઘંટનાદ
સુરત/તાપી એન્કલેવમાં સ્થાનિકોનો વિરોધ બિલ્ડીંગ બન્યાને 4 વર્ષ વીતવા છતાં પાર્કિંગ નહીં બિલ્ડરના કારણે સ્થાનિક રહીશોને હાલાકી બિલ્ડીંગમાં ફાયર સેફટીનો પણ અભાવ બિલ્ડરને વારંવાર રજુઆત કરવા છતાં ઉકેલ નહીં 152 ફ્લેટના રહીશો 4 વર્ષથી થઈ રહ્યા છે હેરાન
Gujarat Assembly Elections 2022/ગુજરાતમાં ચૂંટણી પહેલા ‘લોભામણીવાળા વચનોનો વરસાદ’, લોકોના મનમાં સવાલ – શું ભાજપ પણ વહેંચશે મફતની રેવડી?
અમદાવાદ/ડોક્ટર હેવાનીયતની હદ વટાવતો કિસ્સો બેંકની જુનિયર ઓફિસર યુવતીને કર્યા અડપલાં પોલીસે અડપલાં કરનાર ડોક્ટરની કરી ધરપકડ ચાંદખેડાના ડો.ધ્રુમિલએ કરી હતી છેડતી યુવતી ફિઝિયોથેરાપી માટે ગઈ હતી ડોક્ટર પાસે યુવતી પાસે કરી હતી બીભત્સ માંગણી
સુરેન્દ્રનગર/લીંબડી ખાતે દિન દહાડે ચોરી કારમાંથી અંદાજે રૂ.2 લાખની ચોરી ચોરીને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર સર.જે.હાઈસ્કૂલ પાસે બની ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ