મહેસાણા/ધોબીઘાટ નેળિયા વિસ્તારનો મામલો અશાંત ધારાના અમલ માટે ચૂંટણીનો બહિષ્કાર 10થી વધુ સોસાયટીના રહીશોએ કર્યો બહિષ્કાર શહેરમાં જ ચૂંટણી બહિષ્કારના બેનરોથી ખળભળાટ
બોટાદ/બરવાળા ચીફ ઓફિસરનું ગેરવર્તન વી.આર. શાહે કર્યું મીડિયા સાથે ગેરવર્તન જાહેરમાં બાઈટ આપવા બાબતે કર્યું ગેરવર્તન સરકારી કાર્યક્રમ અંગે બાઈટ આપવાની કહી દીધી ના વીડિયો ડિલીટ કરવા મીડિયાકર્મી પર કર્યું દબાણ
રાજકોટ/બરોડા બેંકના ATMમાંથી ચોરી જસદણના ખાનપર રોડ નજીક બની ઘટના બરોડ બેંકના ATMમાંથી 17.33 લાખની ચોરી ATM મશીન ખોલતા માહિતી આવી સામે CCTV ફૂટેજમાં પૈસા લઈને જતો શખ્સ ઝડપાયો ચોરી કરનાર જાણભેદું હોવાની આશંકા પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ
અમદાવાદ/સરદારનગરમાં ફાયરિંગ મામલો પોલીસે 3 આરોપીની કરી ધરપકડ કોતરપુર નજીક હોટેલ પર 3 રાઉન્ડ ફાયરિંગ પોલીસ ફરિયાદ પાછી ખેંચાવા ફાયરિંગની શંકા
મહીસાગર/ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક પર સવાર ત્રણના ઘટના સ્થળે મોત બાલાસિનોર બસ સ્ટેશના પાસે બની ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ
ભોપાલ/કુનો નેશનલ પાર્કમાં ચિત્તાએ પીએમ મોદી સામે મળાવી આંખ, લાગ્યું કે જાણે પૂછી રહ્યો છે કે- આ અમને ક્યાં લઇ આવ્યા?
શરમજનક/શિક્ષકને 14 વર્ષની બાળકી સાથે થયો પ્રેમ, ભણાવ્યો આવો પાઠ કે કરી દીધું શરમજનક કાંડ… દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ