રાજકોટ/સીટી બસના ડ્રાઈવરે કરી યુવતીની છેડતી ત્રિકોણબાગ બસ સ્ટોપ પર છેડતીનો બનાવ યુવતીએ વિરોધ કરતા મામલો બહાર આવ્યો સીટી બસના ડ્રાઈવરે કોલેજીયન યુવતીની છેડતી કરી સીટી બસના ડ્રાઈવરને લોકોએ ચખાડ્યો મેથીપાક
અમદાવાદ/સ્ટેટ મોનીટરીંગ સેલની એલિસબ્રિજમાં રેડ ઓલ્ડ ટીસીસ નામના હુક્કાબરમાં રેડ હર્બલ ફ્લેવર નિકોટિનયુક્ત હોવાઈ બાતમી ફ્લેવરમાં નિકોટીન મિક્સ કરી ચલાવાતા હતા હુક્કાબાર માલિક, મેનેજર સહિત 20 લોકો સામે કરાઈ કાર્યવાહી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી
મહેસાણા/દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલો મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા અંગે દાખલ થયો હતો ગુનો વિપુલ ચૌધરી સામે દાખલ કરવામાં આવ્યો હતો ગુનો આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલવા ઉપર શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડીયા ભલામણ પત્ર લખ્યા હતા ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા શંકરસિંહ, મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા કોર્ટમાં અરજી બંન્નેને સાક્ષી તરીકે હાજર રાખવાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી 6 ઓક્ટો.ના રોજ શંકરસિંહ, મોઢવાડીયાને હાજર રહેવા સમન્સ
મહેસાણા/કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતર્યા જૂની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન મુખ્ય અને પૂર્ણ માંગ સંતોષવા માંગણી આંદોલન ચાલુ રાખવા હાંકલ