શ્રદ્ધાનું સન્માન/અમદાવાદના ડૉ. પંકજ નાગરની 34 વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન
ગુજરાત/સ્વામી વિવેકાનંદ ગુ.રાજ્ય યુવા બોર્ડનું યુવા સંમેલન અમદાવાદ યુવા દિગ્વિજય દિવસની ઉજવણી અમદાવાદ યુનિ.સેનેટ હોલ ખાતે ઉજવણી રમતગમત અને ગૃહ મંત્રીની હાજરીમાં યોજાશે સંમેલન હર્ષસઘવીની હાજરીમાં સંમેલનનું આયોજન દરેક મંડળ અને જિલ્લામાંથી યુવાઓ વર્ચ્યુલી જોડાશે ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા ભાજપની કવાયત
Kheda/નડિયાદમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત વધુ એક યુવતીને અડફેટે લેતા યુવતી ઘાયલ શહેરના માઈ મંદિર રોડ પર બન્યો બનાવ યુવતી ઘરના કામ માટે નીકળી હતી બહાર અચાનક ગાયે યુવતીને ચડાવી સીંગડે યુવતીને પહોંચી ગંભીર ઇજાઓ અગાઉ પણ એક યુવકને લીધો હતો અડફેટે
કચ્છ/બે દિવસના ભારે ઉકળાટ બાદ મેઘાની એન્ટ્રી મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં ઠેર ઠેર ભારે વરસાદ ધરબ,નાના કપાયા,મોટા કપાયામાં વરસાદ ઝરપરા, ભુજપુર, સમાઘોઘામાં વરસાદ અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત
બનાસકાંઠા/અંબાજીમાં બીજા દિવસે મેઘો મહેરબાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નીચાણવાળા વિસ્તારો અને બજારમાં ભરાયા પાણી વરસાદથી ખેડૂતોના પાકને મળશે નવજીવન વાતાવરણમાં પ્રસરી ઠંડક
સુરત/શિક્ષકોનો વિરોધ દક્ષિણ ગુજરાતના શિક્ષકો થયા એકઠા અઠવા લાયન્સ ગાર્ડન ખાતે થયા એકઠા 4,200 ગ્રેડ પે આપવાની માંગણી સાથે વિરોધ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ગરબા બાદ શિક્ષકો દ્વારા યોજવામાં આવી રેલી મોટી સંખ્યામાં શિક્ષકો વિરોધમાં જોડાયા
સુરત/સચિન GIDCમાં આગની ઘટનાનો મામલો પોલીસે અકસ્માત બાદ દાખલ કર્યો ગુનો ઘટનામાં હમણાં સુધી કુલ ચાર લોકોના મૃત્યુ બોઇલરમાં પ્રેશર વધવાથી બ્લાસ્ટ થયો હોવાની માહિતી કુલ 20 લોકો થયા હતા ઇજાગ્રસ્ત ગઈકાલે એક મૃત્યુ જ્યારે આજે વધુ ત્રણના મોત પોલીસે અકસ્માત મોતનો દાખલ કર્યો ગુનો અનુપમ રસાયણ કંપનીમાં FSLની ટીમ પહોંચી ઘટના સ્થળના નમૂના લેવાની કામગીરી ચાલુ
સુરેન્દ્રનગર/કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન સાયલાના શાપર ગામે યોજાયુ સંમેલન વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજાયું મહાસંમેલન કોળી સમાજના આગેવાનો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત કોળી સમાજના રાજકીય આગેવાનોની ગેરહાજરી
સુરત/શિક્ષકોનો વિરોધ 4,200 ગ્રેડ પેને લઈ શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘના નેજા હેઠળ વિરોધ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ અઠવાલાઇન્સ ગાર્ડનથી કલેક્ટર કચેરી સુધી યોજાશે રેલી લાઈન્સ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો થયા એકઠા