ગુજરાત/જૂનાગઢ:બીલખા રોડ પર સિંહોએ રોક્યો રસ્તો ગેટ પાસે પોતાની મસ્તીમાં મળ્યા જોવા સોશ્યલ મીડિયામાં વિડીયો થયો વાયરલ કલાકો સુધી સિંહો બેઠા રસ્તા ઉપર જૂનાગઢમાં એન્ટ્રી ગેટ પાસે જ સિંહ પરિવાર બેઠો ગત મોડી રાત્રે સિંહ જોવા મળ્યા
ગુજરાત/બોરસદમાં યુવકને અપાઇ તાલિબાની સજા બદલપુર ગામે એક યુવકને અપાઇ તાલિબાની સજા ઝાડ સાથે બાંધી માર મારતો વીડિયો થયો વાયરલ પ્રેમ પ્રકરણની ઘટનામાં યુવકને અપાઇ સજા
ગુજરાત/રખડતા ઢોરના ત્રાસને ડામવા પ્રયાસ રખડતા ઢોરના ત્રાસને ડામવા પાલિકાઓ એકશનમાં રાઉન્ડધી ક્લોક તંત્રની કામગીરી હાઇકોર્ટની ફટકાર બાદ મનપાના મરણીયા પ્રયાસ ઢોરનો ત્રાસ દૂર કરવા મરણીયા પ્રયાસ
ગુજરાત/અમદાવાદમાં રોગચાળો ફાટયો મચ્છરજન્ય બિમારોઓનો ઉપદ્રવ વધ્યો સોલા સિવિલમાં દર્દીઓમાં થઇ રહ્યો છે વધારો બે સપ્તાહમાં ડેન્ગયુ-મલેરીયાના 140થી વધુ કેસ આ માસમાં સ્વાઇનફલુના સૌથી વધુ 38 કેસ
India/કર્ણાટક હાઈકોર્ટે મોડી રાત્રે આપ્યો ચુકાદો બેંગલુરુમાં ઈદગાહના મેદાનમાં જ ગણેશ ઉત્સવ બે દિવસ ગણેશ ઉત્સવની ઉજવણી માટે પરવાનગી મંગળવારે મોડી રાત્રે હાઇકોર્ટે આ આદેશ આપ્યો
ગુજરાત/ગણેશપર્વ દરમ્યાન વિધ્ન નહીં બને વરસાદ રાજ્યમાં 3 દિવસ રહેશે સામાન્ય વરસાદ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે રાજયમાં અત્યાર સુધી માં 133 ટકા વરસાદ નોંધાયો સીઝનલ રેઈનફોલમાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો હાલમાં વરસાદી કોઈ સિસ્ટરમ સક્રિય નથી ભેજવાળા વાતાવરણથી તાપમાનમાં વધારો થઇ શકે
Video/મરવા માટે રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે દોડી યુવતી, પરંતુ તે પહેલા ડ્રાઈવરે જે કર્યું તેના પર નહીં થાય વિશ્વાસ