ગુજરાત/ગાંધીનગર: આજે આરોગ્ય કર્મચારીઓની બેઠક આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે મહત્વની બેઠક હડતાળ આટોપી લેવાયા બાદ ચાલુ રખાઇ હતી તમામ જીલ્લા પ્રમુખ અને હોદેદારો રહેશે હાજર આગામી રણનીતિ અંગે કરાશે ચર્ચા
ગુજરાત/અમદાવાદમાં અનોખા ગણેશજીની પ્રતિમા પટેલ પરિવાર દ્વારા બનાવાઇ ગણેશજીની મુર્તિ અલગ થીમ પર પરિવાર બનાવે છે મુર્તિ વેસ્ટમાંથી બેસ્ટનો અનોખા કોન્સેપ્ટ વેસ્ટ ટ્રે, કાચ પેપર, થર્મોકોલમાંથી મુર્તિ બનાવાઇ નારણપુરા સ્થિત મકાનમાં ગણેશજીની સ્થાપના
ગુજરાત/PSIની ભરતી માટે સંભવીત કટ ઓફ જાહેર હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી 12 અને 13 સપ્ટેમ્બરે દસ્તાવેજની ચકાસણી ઉમેદવારોના દસ્તાવેજની કરાશે ચકાસણી
ગુજરાત/ભુજના ગાંધીધામમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રોડ ઠીક કરો, નહિંતર ખુરશી ખાલી કરો શહેર કોંગ્રેસે પાલિકાને તાળા મારી દીધા પ્રમુખ, સીઓની ચેમ્બરને પણ લગાવી દીધા તાળા રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન ગાંધીધામ પાલિકાની બે કલાક તાળાબંધી
ગુજરાત/પાટણમાં ધારાસભ્યની જાત મહેનત જીંદાબાદ MLA ટ્રેકટર લઇને ગાબડા પુરવા નીકળ્યા ડો. કિરીટ પટેલે જાતે ટ્રેક્ટર ચલાવ્યું લીલીવાડીથી જલારામચોકડી સુધી ખાડા પુર્યા
ગુજરાત/વડોદરા: લક્ષ્મી વિલાસ પેલેસમાં શાહી શ્રીજી રાજવી પરિવાર ઉજવશે 84મો ગણેશ ઉત્સવ લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજશે શાહી શ્રીજી શાહી પાલખીમાં બિરાજમાન શ્રીજી કરશે નગર ચર્યા કીર્તિ સ્થંભ થઈ પેલેસ સુધી શ્રીજીની શાહી સવારી પૌરાણિક વાજીંત્રોના શુર તાલ સાથે વધાવાશે શ્રીજીને રાજમહેલના મુખ્ય દ્વાર પાસે કરાશે શ્રીજી નું સ્વાગત 90 કિલો વજન ધરાવતી 36 ઇંચની ગણેશ મૂર્તિનો મહિમાં ગણેશજીની સ્થાપન વિધિમાં જોડાશે રાજવી પરિવાર મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ કરશે પુજા અર્ચના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ કરશે પૂજા બે રાજકુમારીઓ પણ કરશે બાપ્પાને પ્રાર્થના
દિલ્હી/કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી સભા સંબોધશે 4 તારીખે ગુલામ નબી આઝાદની સભા જમ્મુમાં ગુલામ નબી રેલીને સંબોધશે ભાજપને સમર્થન આપે તેવી શક્યતા આ જ દિવસે રાહુલ ગાંધીની દિલ્હીમાં રેલી મોંઘવારી પર હલ્લા બોલ મુદ્દે ગાંધીની રેલી
ગુજરાત/નડિયાદમાં પીજ રોડના ગણેશ પંડાલમાં બની ધટના સાર્વજનિક ગણેશ મહોત્સવનું હતું આયોજન તાડપત્રી લગાવતી વખતે 3 યુવકોને લાગ્યો કરંટ વીજ કરંટ લાગતા બે યુવકોના મોત 11 કે.વીનો વાયર માથાના ભાગે અડકી જતાં બની ઘટના
ગુજરાત/રાજકોટઃ ટિકિટ બુકીંગનું કૌભાંડ નકલી વર્ચ્યુઅલ નંબરથી ટિકિટ બુકીંગનું કૌભાંડ રેલવે પોલીસે ઝડપી પાડયું સમગ્ર કૌભાંડ 6 આરોપીઓની રેલવે પોલીસે કરી ધરપકડ ₹ 43 લાખની ટિકિટ કરવામાં આવી જપ્ત રેલવે પોલીસે બાતમીના આધારે કૌભાંડનો કર્યો પર્દાફાશ 1688 ટિકિટ કબજે કરવામાં આવી કરોડોની ટિકિટ વેંચી રેલવેને ચુનો ચોપડ્યો હતો
ગુજરાત/રાજકોટ:બાઈક પર સ્ટંટ કરતો વીડિયોનો મામલો પોલીસે બાઇક સવાર યુવકોની કરી ધરપકડ એ ડિવિઝન પોલીસ દ્વારા બંને યુવકની કરાઇ ધરપકડ રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં કરતા હતા સ્ટંટ બાઈક પર સ્ટંટ કરતો વીડિયો થયો હતો વાયરલ