ગુજરાત/
ગાંધીનગર: આજે આરોગ્ય કર્મચારીઓની બેઠક આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે મહત્વની બેઠક હડતાળ આટોપી લેવાયા બાદ ચાલુ રખાઇ હતી તમામ જીલ્લા પ્રમુખ અને હોદેદારો રહેશે હાજર આગામી રણનીતિ અંગે કરાશે ચર્ચા
