ડ્રાઇવરની ભરતીમાં ગોટાળા/ મહેસાણાઃ સિટી બસના ડ્રાયવર- કંટક્ટરના હડતાળનો મામલો ગુરુકૃપા એજન્સીએ નવીન ડ્રાયવર લાવ્યા ડ્રાયવર પાસે હેવી લાયસન્સના હોવા છતાં નોકરીએ રાખ્યા એલએમવી લાયસન્સ વાળાને ડ્રાયવર તરીકે રાખ્યો સીટી બસ ચાલુ કરે પહેલાં જ જાણ થઈ ગુરુકૃપા એજન્સીના ડ્રાયવર ભરતીમાં પણ ગોટાળા ડ્રાયવરની ભરતીમાં એજન્સી શંકાના દાયરામાં

Breaking News