દેશી બનાવટના હથિયાર ઝડપાયા/ ગાંધીનગરમાંથી ઝડપાયો હથિયારનો જથ્થો દેશી બનાવટનો હથિયારનો જથ્થો ઝડપી પાડ્યો બિનવારસી કારમાંથી મળ્યો જથ્થો સોસા.ના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાંથી મળ્યો ચેરમેનને શંકા જતા કારની કરી હતી તપાસ ઇન્ફોસિટી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News