અપહરણ/ મહેસાણાના 70 વર્ષીય વૃદ્ધના અપહરણનો મામલો અપહરણ બાદ દીકરા પર આવ્યો હતો વૃદ્ધનો ફોન 3 લોકોએ અપહરણ કર્યાનું વૃધ્ધે દીકરાને જણાવ્યું મોડી રાત્રે ગામમાંથી જ અપહ્યત વૃદ્ધની મળી લાશ મોબાઈલ લોકેશન પર પોલીસ શોધતી રહી વૃદ્ધને આનંદપુરા ગામમાંથી જ મૃતદેહ મળી આવતા ચકચાર વૃદ્ધના અપહરણનો હજુ સુધી પોલીસને નથી મળ્યો પુરાવો 70 વર્ષીય વૃદ્ધ બાબુભાઇ પટેલના મોતનું રહસ્ય ઘેરાયું

Breaking News