Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રેલવે ટ્રેક પર સિંહ અને ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માત, અમરેલીના રાજુલા-પીપાવાવ પોર્ટ બની ઘટના, ઉંચેયા-ભચાદર વચ્ચે 4 સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા, 1 સિંહનું ઘટના સ્થળે મોત 1 ઇજાગ્રસ્ત, 2નો બચાવ, ગુડ્સ ટ્રેને ઇમરજન્સી બ્રેક મારતા 4 સિંહોમાંથી 2 નો બચાવ, પાલીતાણા શેત્રુંજી ડીવીઝન DCF, RFO ઘટના સ્થળે, વનવિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો

Breaking News/જૂનાગઢ ખાતે પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જૂનાગઢના હેલીપેડ પર મુખ્યમંત્રીનું આગમન, જિલ્લા કલેકટર, કમિશનર, IG સહિતના અધિકારીઓએ કર્યું સ્વાગત, મુખ્યમંત્રી હેલિપેડથી સીધા સર્કિટ હાઉસ રવાના, CM આપશે કલેકટર ઓફિસ ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી

Breaking News/બનાસકાંઠાના ડીસામાં વોર્ડ નં-9ની પેટ ચૂંટણી, કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીએ ફોર્મ રજૂ કર્યું, વોર્ડ નં-9માં કોંગ્રેસ 25 વર્ષ બાદ ચૂંટણી લડશે, કોંગ્રેસના વિવિધ આગેવાનોની હાજરીમાં ફોર્મ રજૂ ભર્યું, ઉમેદવારે ફોર્મ રજૂ કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

Breaking News/સુરતમાં ઝડપાયું નકલી દારૂ બનાવવાનું કારખાનું, કતારગામ વિસ્તારમાં ઝડપાઇ ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી, નકલી સારું બનાવતા 1 શખ્સની પોલીસે કરી ધરપકડ, કતારગામ પોલીસે છાપો મારી કરી કાર્યવાહી, મગનનગરના મારુતિ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કારખાનું, દારૂની ભરેલી અને ખાલી બોટલો પણ ઝાડપાઈ, બોટલ પર લગાવવાના સ્ટીકર સહિત 2.38 લાખનો મુદ્દામાલ કબ્જે, અલગ અલગ બ્રાન્ડના ખાલી બોક્ષ પણ મળી આવ્યા, પલંગમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલ કેરબો મળી આવ્યો, અન્ય બેડરૂમમાંથી સ્ટીકર,બોક્ષ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

Breaking News/સ્કોન બ્રિજ પર કારચાલક દ્વારા મોતના તાંડવોનો મામલો, તમામ આરોપીઓને આજે મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાશે, પોલીસે આરોપી વિરુદ્ધ ગંભીર કલમો દાખલ કરી, આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ 304ની કલમ દાખલ કરાઈ, તથ્ય પટેલ વિરુદ્ધ ખુન ન ગણાય એવા મનુષ્ય વધ માટે ગંભીર કલમ દાખલ, આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ 506(2) ની કલમ દાખલ કરાઈ, ધમકી આપવા બદલ પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો દાખલ, પોલીસ આરોપીઓના રિમાન્ડની કરશે માંગ, 10 લોકોના જીવ લેનાર આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ

કોલકાતા/સુરક્ષામાં ચૂક કે કાવતરું! પોલીસ વાહન-હથિયારો સાથે CM મમતાના ઘરમાં ઘૂસવા બદલ યુવકની ધરપકડ

અમરેલી/રાજુલા નજીક ટ્રેનની અડફેટે આવતા સાવજનું મોત, એક સિંહ ઈજાગ્રસ્ત

POSTER WAR/“લક્ષ્મીબાઈ લડ્યા હતા ગોરાઓ સાથે, પ્રિયંકા દીદીએ હવે લડવું પડશે ચોરો સાથે” ગ્વાલિયરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપમાં પોસ્ટર વોર શરૂ

Manipur Parade Case/6000 FIR, 70 હત્યા, 5 બળાત્કાર અને પરેડ કાંડ, અઢી મહિનામાં કેવી રીતે ગુનાની ભઠ્ઠી બન્યું મણિપુર

Seema Haider case/સીમા હૈદરનો મામલો પહોંચશે રાષ્ટ્રપતિ ભવન, સચિનના પિતા કરશે ભારતીય નાગરિકતાની માગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy