Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સૂરત: પાંડેસરા પ્રેમનગરની દરગાહ પાસે વ્યક્તિની લાશ મળી, ઝાડ પર લટકેલી હાલતમાં વ્યક્તિની લાશ મળી, બાડું સેજુ નામક વ્યક્તિની લાશ મળી, વ્યક્તિની મોતનું કારણ અકબંધ, પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News/કચ્છઃ અબડાસા અને નખત્રાણામાં મેઘમહેર અવિરત, અબડાસા પંથકમાં 3 ઇંચ વરસાદ, નખત્રાણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, નખત્રાણાના નેત્રા ગામની બજારમાં ભરાયા પાણી, નેત્રા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાયા

Breaking News/અમરેલીઃ ખાન ખીજડિયા ગામે બાઈક ચાલક તણાયો, ખાન ખીજડિયા ગામ નજીક કોઝવે પર બાઈક ચાલક તણાયો, કોઝવે પર પાણીના પ્રવાહમાંથી પસાર થતો બાઈક ચાલક તણાયો, દીનેશ ઘામેચા નામનો વ્યક્તિ પાણીના પ્રવાહમાં થયો લાપતા, વડિયા પંથકમાં સતત વરસાદથી નદી નાળાઓ બે કાંઠે, બાઈક સાથે તણાતા વ્યક્તિનો લાઈવ વિડીયો આવ્યો સામે

Bollywood/આદિપુરુષ ફિલ્મ નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, હાઈકોર્ટના આદેશ પર સ્ટે

વારાણસી/જ્ઞાનવાપી પર મોટો નિર્ણય, મુસ્લિમ પક્ષને આંચકો, સમગ્ર પરિસરમાં કરાશે ASI સર્વે

Manipur Violence/‘કારગિલ યુદ્ધ લડ્યું… પણ મારી પત્નીને ન બચાવી શક્યો’, મણિપુર પીડિતાના પતિએ ઠાલવ્યું દર્દ

Breaking News/હવાઈ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી પહોંચ્યા જુનાગઢ, જૂનાગઢમાં અધિકારીઓ સાથે કરી બેઠક શરૂ, તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર, CM એ જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારની સમીક્ષા કરી, રાજકોટ, પોરબંદર, ભાવનગરની પણ સમીક્ષા કરી, અધિકારીઓ પાસે વરસાદ બાદની પરિસ્થિતિની મેળવશે માહિતી

Breaking News/મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે વરસાદને પગલે રોજકી ડેમ 80 ટકા ભરાયો, નિચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા, મહુવાના મોટા ખુટવડા, થોરાળા, ગોરસ ગામને એલર્ટ અપાયું, લખુપરા, સાંગણયા, કુંભણ અને નાના જાદરા ગામને એલર્ટ અપાયું, ઉમણીયાવદર, તાવેડા, કતપર અને મહુવા શહેરને પણ એલર્ટ કરાયું, તમામ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અપાઈ સૂચના

Breaking News/સુરત ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ, માંગરોળ અને માંડવી પંથકના ગામોમાં વરસાદ, માંગરોળના વાંકલ, નાંદોલા, લવેટ જેવા ગામોમાં વરસાદ, માંડવીના ટીંટોઈ, ઉટેવા ગામમાં વરસાદ, આંબાપારડી સહિતના માંડવીના અનેક ગામોમાં વરસાદ

ઇસ્કોન બ્રિજ અકસ્માત/હું કોને બાંધીશ રાખડી? ગામમાં ચારેકોર સાંભળતું આક્રંદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy