Breaking News/
સૂરત: પાંડેસરા પ્રેમનગરની દરગાહ પાસે વ્યક્તિની લાશ મળી, ઝાડ પર લટકેલી હાલતમાં વ્યક્તિની લાશ મળી, બાડું સેજુ નામક વ્યક્તિની લાશ મળી, વ્યક્તિની મોતનું કારણ અકબંધ, પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
