Breaking News/
સુરત ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ, માંગરોળ અને માંડવી પંથકના ગામોમાં વરસાદ, માંગરોળના વાંકલ, નાંદોલા, લવેટ જેવા ગામોમાં વરસાદ, માંડવીના ટીંટોઈ, ઉટેવા ગામમાં વરસાદ, આંબાપારડી સહિતના માંડવીના અનેક ગામોમાં વરસાદ
