Breaking News/ડાકોર રણછોડરાયજી મંદિરમાં નાવ મનોરથ મહોત્સવ ગોપાલ લાલજીને નાવમાં બેસાડી વિહાર કરાવાયો કીર્તનોની સુરાવલી વચ્ચે વાજતે ગાજતે લાલજીનો નૌકા વિહાર ઠાકોરજીના નૌકા વિહારના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું ભાવિક ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી
Breaking News/સુરતના મોસાલીમાં રિક્ષામાંથી ગૌમાંસના બનેલા સમોસા ઝડપાયા FSL રિપોર્ટમાં સમોસામાં ગૌમાંસ હોવાનું સામે આવ્યું કોસાડી ગામમાં ગૌમાંસનું વેચાણ કરનારા 2 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ માંગરોળ પોલીસે ગૌમાંસનું વેચાણ કરતા 1 શખ્સની કરી ધરપકડ પોલીસે આરોપી પાસેથી રૂ.70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
Breaking News/કડીમાં NK પ્રોટીન કંપનીના કામદારોની હડતાળ પગાર વધારા મુદ્દે કર્મચારીઓની હડતાળ પડતર માંગણીઓ નહિ સંતોષતા હડતાળ વર્ષો જૂના કામદારોના નથી વધારાય પગાર 8 કલાકના પગારમાં 12 કલાક કામ કરાવાતું હોવાના આક્ષેપ સરકારી ધારાધોરણ મુજબ કંપની પગાર આપે તેવી માંગ
Breaking News/હળવદ PGVCL કર્મીનું વીજ શોક લાગતા મોત કોયબા અને ઢવાણા ગામની સીમમાં બની ઘટના વિજ લાઇન રીપેર કરતી વખતે લાગ્યો શોક દિગ્વિજયસિંહ ઝાલા નામના 32 વર્ષીય કર્મચારીનું મોત જ્યોતિગ્રામ વિજ લાઇન રીપેર કરી રહ્યા હતા દિગ્વિજયસિંહ દિગ્વિજયસિંહના મોતને પગલે અન્ય કર્મીઓમાં શોકનો માહોલ
ગુજરાત/સુરતની મહિલા પ્રોફેસર આપઘાતમાં વાયા આંધ્રપ્રદેશથી પાકિસ્તાન કનેકશન..વાંચો આ રીતે પહોંચતા પૈસા પાક.માં
ગુજરાત/ચેન્નાઇ સુપર કિંગ્સની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો શું કહ્યું રિવાબા જાડેજાએ