Breaking News/વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે વરસાદની આગાહી આજે રાજ્યમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી પાટણ, મહેસાણા વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી આણંદ, ભરૂચ, અમરેલી વરસાદની આગાહી રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી અમદાવાદ,ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ
Breaking News/અમદાવાદ શહેર સહિત 16 તાલુકામાં વરસાદ બેચરાજી અને અમદાવાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ કડી અને શિહોર તાલુકામાં 1-1 ઇંચ વરસાદ અન્ય 13 તાલુકામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ શહેરમાં બરફના કરા અને ભારે પવન સાથે વરસાદ ભારે વરસાદ અને પવનથી અનેક શહેરીજનો રસ્તામાં ફસાયા સતત 2 કલાક સુધી વરસાદે શહેરને લીધું બાનમાં શહેરમાં અનેક સ્થળોએ ભરાયા વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં 3 કલાક પછી ધીરે ધીરે ઓસર્યા વરસાદી પાણી
Breaking News/આજે CM મુલાકાતીઓને નહિ મળે CM કાર્યાલય તરફથી કરવામાં આવી સ્પષ્ટતા નિર્ધારિત કાર્યક્રમોને પગલે CM નહિ મળે નાગરિકોને દર સોમવારે નાગરિકો સાથે કરે છે CM મુલાકાત જાહેર જનતા માટે દર સોમવારે મુલાકાતનો સમય CM પોતાના નિર્ધારિત કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ઉપસ્થિત નહિ ર
Breaking News/આજે રમાશે IPLની ફાઈનલ મેચ ગુજરાત અને ચેન્નાઈ આજે ટકરાશે વરસાદના કારણે લેવામાં આવ્યો નિર્ણય ગુજરાત ટાઈટન અને ચેન્નાઈ સુપર કિંગ ટકરાશે આજે ફરી દર્શકો પહોંચશે ન.મો. સ્ટેડિયમ વરસાદી આફત વચ્ચે લેવાયો નિર્ણય
Politics/કોંગ્રેસે સ્વીકાર્યું નીતિશ કુમારનું આમંત્રણ, અધીર રંજને કહ્યું- વિપક્ષ એક થશે તો સત્તામાં નહીં આવે મોદી
Breaking News/મહેસાણા: જિલ્લામાં વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત વરસાદ પડવાની સંભાવના અચાનક જ વાતાવરણ બદલાયું હળવો પવન પણ ફૂંકાવા લાગ્યો
મંતવ્ય વિશેષ/PM મોદીએ ઓસ્ટ્રેલિયાના PM ને આપ્યું ભારત આવવાનું આમંત્રણ, કહ્યું- ‘T20 મોડમાં બંને દેશો વચ્ચેના સંબંધો…’