Breaking News/રાજકોટ: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધ અજાણ્યા સખ્શો દ્વારા બેનરો ફાડવામાં આવ્યા રામાપીર ચોકડી નજીક ફાડવામાં આવ્યા બેનર 1-2 તારીખે યોજાવાનો છે બાબાનો દરબાર રાજકોટ: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધ
Breaking News/અરવલ્લી જિલ્લામાં ભારે પવનથી નુકશાન ભારે વરસાદ અને પવનથી અનેક વૃક્ષો ધરાશાઈ ભિલોડાના વાંકાનેર પાસે વૃક્ષ પડતા ટ્રાફિકજામ મોડાસામાં સાઈ મંદિર પાસે વૃક્ષ પડ્યું અનેક હોર્ડિંગ અને બોર્ડ ઉડી ગયા મેઘરજના વાંક- લાલપુર ઘરના નળીયા ઉડી ગયા
Breaking News/રાજકોટ મનપાની વોર્ડ ઓફિસમાંથી રેકોર્ડ ગુમ કોઠારીયા વોર્ડ ઓફિસમાંથી રેકોર્ડ હતા મનપાએ કલેકટર તંત્રને જાણ કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કોઠારીયા ગામ આઠ વર્ષ પૂર્વે મનપામાં ભળ્યું વોર્ડ ઓફિસમાંથી રેકોર્ડ ગુમ થવા અંગે તર્ક વિતર્કો
Breaking News/આજે ભાજપની યોજાશે પ્રેસ કોન્ફ. બપોરે 12 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફ. CMભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ રહેશે હાજર કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર રહેશે હાજર આજે ભાજપની યોજાશે પ્રેસ કોન્ફ.
Breaking News/અમદાવાદઃ આજે યોજાશે બાબા બાગેશ્વર ધામ ઓગણજમાં યોજાશે બાબાનો દરબાર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી શકે છે દરબારમાં ચાણક્યપુરીમાં અગાઉ યોજાવાનો હતો દરબાર અમદાવાદઃ આજે યોજાશે બાબા બાગેશ્વર ધામ