દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી પણ પ્યારી/હું પણ આવું છું, ફિરોઝાબાદનો આ યુવક મિત્રની સળગતી ચિતામાં કૂદી પડ્યો, થયું મોત
Breaking News/સુરતઃ મનપાની બસમાં જીવના જોખમે મુસાફરી સીટી બસમાં લટકી લટકીને કરી રહ્યા છે મુસાફરી મોતની મુસાફરીના અગાઉ વિડીયો થયા હતા વાયરલ તેમ છતાં મનપા સુધારવાનું નથી લેતી નામ બસની કેપેસિટી કરતા 4 ગણા લોકો બસમાં કરે મુસાફરી અનેક વખત બસ વધારાની કરાઈ છે માંગ
Breaking News/રાજકોટઃ કલ્કી અવતાર રમેશ કુમાર ફેફરનું નિવેદન હનુમાનજી અને શિવજી ખૂબ જ ભોળા હોય પરકાયા પ્રવેશની એક શક્તિ હોય છે સિદ્ધિનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જાણી શક્તા હોય કળયુગમાં કોઈપણ વ્યક્તિ સાધના કરે તો તેને સિદ્ધિ મળે આ પહેલા અનેક બાબાઓ જેલમાં ગયા લોકો અત્યારે દુઃખી છેઃ રમેશકુમાર ફેફર દુઃખના નિવારણ માટે બાબાઓ પાસે જાય કળયુગમાં 99 ટકા લોકો ભ્રષ્ટ કામિકતા કનચ અને કીર્તિ માં ભરમાઈ જાય હું એટલે જ ક્યારેય જાહેરમાં આતો જ નથી
Breaking News/અમદાવાદઃ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ્દ સમય સંજોગો અને વરસાદના કારણે રદ્દ આજે ઓગણજમાં યોજાવાનો હતો કાર્યક્રમ કાર્યક્રમ સ્થળે પાણી ભરાઇ જતા કાર્યક્રમ રદ્દ આજે યોજાનાર બાબાનો દરબાર રદ્દ આજે સાંજે યોજાવાનો હતો કાર્યક્રમ
Breaking News/રાજકોટઃ વોર્ડ નં. 18માં પીવાનું પાણી ડહોળું પીવાનું પાણી ડહોળું આવતા લોકોમાં રોષ બે સોસાયટીમાં ઘટના સમયથી છે સમસ્યા અનેકવાર અધિકારી, પદાધિકારીઓને કરી રજૂઆત મહિલાઓએ કહ્યું પાણી વેચાતું લેવું પડે
Breaking News/અમદાવાદઃ શહેરમાં ઝાડ પડવાની ઘટનાઓ વધી ગુજરાત યુનિ.ની મુખ્ય દીવાલ તૂટી પડી ઝાડ પડતા યુનિ.ની દીવાલ તૂટી પડી વરસાદ અને ભારે પવનના કારણે ઝાડ પડ્યું કોર્પોરેશન દ્વારા ઝાડ હટાવવાની કામગીરી શહેરમા અંદાજે 50 થી વધુ ઝાડ પડવાની ઘટના
Breaking News/અમદાવાદઃખોખરાના હાટકેશ્વર બ્રિજ મામલો અજય ઇન્ફાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પોલીસમાં હાજર ચિરાગ અને કલ્પેશ પટેલ હાજર સમક્ષ થયા હાજર ખોખરા પોલીસ સ્ટેશનમાં બન્ને થયા હાજર મેડિકલ ટેસ્ટ બાદ આરોપીની થશે અટકાયત