Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સુરતઃ કામરેજના ઘલા ગામે બની હીંચકારી ઘટના તાજી જન્મેલી નવજાતને જમીનમાં દાંટી દઈ કરી હત્યા પ્રેમસંબંધમાં યુવતી થઈ હતી ગર્ભવતી સગા ફોઈના પરિણીત દીકરા સાથે હતો પ્રેમ સંબંધ 26 તારીખે રાત્રે બાળકીનો જન્મ થયો હતો જન્મ યુવતીના પિતા, પ્રેમી અને માતાએ કર્યું કૃત્ય પોલીસે ત્રણેય આરોપીનો કરી ધરપકડ

Breaking News/ટાટ ઉમેદવારોના ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો 2018-19ના ટાટ પાસ ઉમેદવારોના ગાંધીનગર ખાતે દેખાવો રામ ધૂન બોલાવી ટાટ પાસ ઉમેદવારોએ કર્યા દેખાવો વેલેડીટી પ્રમાણે બાકી રહેલ એક વર્ષ આપવા રજૂઆત ઉમેદવારોને વધુ એક ભરતી આપવા રજૂઆત

સાક્ષીની હત્યા

દિલ્હી હત્યાકાંડ/સાક્ષીની ઘૃણાસ્પદ હત્યા પર ગુસ્સે ભરાયા કપિલ મિશ્રા, કહ્યું- ગલી ગલીમાં છે કેરલ સ્ટોરી

જઘન્ય હત્યા/દિલ્હી સાક્ષી મર્ડર કેસના આરોપી સાહિલની ધરપકડ, યુપીના બુલંદશહેરમાંથી પોલીસે ઝડપ્યો

સુરત/રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

બાગેશ્વર ધામ

Bageshwar Dham Sarkar/બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબાર વિશે મોટું અપડેટ, નહીં યોજાય કાર્યક્રમ

Breaking News/છોટાઉદેપુરઃ ગતરાત્રે વીજળી પડવાથી બે ના મોત સંખેડાના નવી વસાહતના બે યુવાનોના મોત ખેતરમાં કામ અર્થે રોકાયેલા હતા બન્ને યુવકો સવારે પરત ના ફરતા ખેતરમાં શોધવા ગયા હતા પરિજનો ખેતરમાં જોવા ગયા ત્યારે થઈ જાણ

Breaking News/અમદાવાદઃ હવામાન વિભાગે કરી આગાહી IPLની મેચ દરમ્યાન ફરી વિલન બનશે વરસાદ અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની આગાહી વરસાદના કારણે ફાઇનલ મેચ થઈ શકે છે પ્રભાવિત બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં આગાહી મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં આગાહી બનાસકાંઠા, પાટણ, મોરબી, ભરૂચમાં આગાહી વડોદરા, કચ્છ, મહીસાગર, દાહોદ, મોરબીમાં આગાહી વેસ્ટન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ

Breaking News/જૂનાગઢઃ ઉપરકોટમાં ડિમોલેશનનો મામલો મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઉપરકોટની લીધી મુલાકાત ડિમોલેશન કરેલી જગ્યાની કરી મુલાકાત આઠ લોકોની ટીમે કર્યું નિરીક્ષણ SDM અને પોલીસની હાજરીમાં કર્યું નિરીક્ષણ આગેવાનો સાથે ચર્ચા કરી આગામી કાર્યવાહી કરાશે

Video/જાહેરમાં છરીના 40 ઘા અને પછી પથ્થરથી કચડી, દિલ્હીમાં એક સગીરની કરાઈ ક્રુરતા પૂર્વક હત્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy