Breaking News/
સુરતઃ કામરેજના ઘલા ગામે બની હીંચકારી ઘટના તાજી જન્મેલી નવજાતને જમીનમાં દાંટી દઈ કરી હત્યા પ્રેમસંબંધમાં યુવતી થઈ હતી ગર્ભવતી સગા ફોઈના પરિણીત દીકરા સાથે હતો પ્રેમ સંબંધ 26 તારીખે રાત્રે બાળકીનો જન્મ થયો હતો જન્મ યુવતીના પિતા, પ્રેમી અને માતાએ કર્યું કૃત્ય પોલીસે ત્રણેય આરોપીનો કરી ધરપકડ
