Breaking News/લ્યો બોલો: જૂનાગઢ રોપ-વૅમાં 2000ની નોટ બંધ જૂનાગઢ રોપ-વૅના સંચાલકોએ નોટ લેવાનું કર્યું બંધ રોપ-વૅમાં 2000ની નોટ નહિ સ્વીકારતા પ્રવાસીઓ મુશ્કેલીમાં દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ થયા હેરાન પરેશાન રોપ-વૅ સંચાલકોના નિર્ણયથી પ્રવાસીઓને હાલાકી રોપ-વૅ સંચાલકો સામે પગલાં લેવા પ્રવાસીઓની માંગ
Breaking News/અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે બોરીજ પ્રા.શાળાની લીધી ગૃહમંત્રીએ મુલાકાત બોરીજ ગામે બાળકોને કર્યું રમકડાંનું વિતરણ 40 બાળકોને અમિત શાહે રમકડાંનું વિતરણ કર્યું ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા ઉપસ્થિત મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો પણ ઉપસ્થિત
દિલ્હી/સીએમ અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર મોટો આરોપ – હવે તેઓ સુપ્રીમ કોર્ટને પણ રહ્યા છે પડકારી
Breaking News/લોધીકા સહકારી સંઘના વા.ચેરમેને આપ્યું રાજીનામુ સંઘના વા.ચેરમેન અરજણ રૈયાણીએ આપ્યું રાજીનામુ રાજકોટ-લોધીકા સંધની આજની બેઠકમાં આપ્યું રાજીનામુ રૈયાણીએ ટૂંકાગાળામાં રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક
Breaking News/સિધ્ઘપુર પાઇપ લાઇનમાં યુવતીના મોતનો મુદ્દો જિલ્લા ઈ. પોલીસ અધિ. દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ ઈ.પો. અધિ. વિશાખા ડબરાલે આપી માહિતી યુવતીની હત્યા/આત્મહત્યાની શંકાનું ઉકેલાયું રહસ્ય પાઇપ લાઇનમાંથી મળેલ અવશેષોનો PM રિપોર્ટ આવ્યો PM રીપોર્ટમાં યુવતીની હત્યા ન હોવાનુ સામે આવ્યું પાણીના પ્રવાહથી યુવતીના મૃતદેહ અલગ થયા હોઇ શકે શરીરના અંગો પર હૂમલાના કોઇ નિશાન પણ નથી મળ્યા અવશેષો અને ગુમ થયેલ યુવતીની ઓળખ હજુ પણ રહસ્ય યુવતીના માતા પિતાના DNA રીપોર્ટ બાદ જ ઉંચકાશે પડદો
Breaking News/સુરત DGVCL કલાર્કની પરીક્ષાની ગેરરીતિનો મામલો વર્ષ 2020-21ની પરીક્ષામાં કૌભાંડ કરાયું હતું ડમી ઉમેદવારો ઉભા કરીને કૌભાંડ આચરાયું હતું ઇન્દ્રમલ પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરાઇ બંને આરોપીની પૂછપરછ કરવામાં આવશે
Breaking News/વડોદરા: ટ્રાવેલના વેપારીએ કર્યું યુવકનું અપહરણ વેપારી કિંજલ શાહ દ્વારા કરાયું યુવકનું અપહરણ મચ્છીપીઠમાં રહેતા અમાન શેખનું કર્યું અપહરણ મુંબઈ લઈ જઈ ગોંધી રાખી ઢોર માર માર્યો અમાન શેખે કિંજલ શાહ પાસેથી લીધા હતા પૈસા ઉછીના નાણાં પરત નહિ આપતા કરાયું અપહરણ અમાનના પરિવારજનોને ટેલિફોનિક ધમકી આપવામાં આવી અમાન શેખને કિંજલ શાહના માણસો વડોદરા લાવ્યા અમનને વડોદરાની તરસાલીની હોટેલમાં ગોંધી રાખ્યો તક ઝડપી અમને પરિવારજનોને લોકેશન મોકલ્યું અમનના પરિવારજનો પોલીસની સાથે હોટેલ પર ધસી આવ્યા કારેલીબાગ પોલીસ સહિત મકરપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે સમગ્ર મામલે કારેલીબાગ પોલીસમાં કરાઈ અરજી પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી
Breaking News/RBI દ્વારા 2000ની નોટો પાછી ખેંચવાનો મામલો મોડાસા સાબરકાંઠા બેન્ક દ્વારા 2 હજારની નોટ સ્વીકારવાનો નનૈયો દૂધના વેપારીની 2 હજારની નોટ ન સ્વીકારતા નારાજગી બેન્ક સત્તાધીશોએ વડી કચેરીના આદેશનું બહાનું કાઢી કર્યો બચાવ બેન્કના મેનેજરે કેમેરા સામે કાઈપણ કહેવા કર્યો ઇનકાર બેન્ક સત્તાધીશોની માનમાનીને લઇ લોકોમાં નારાજગી
Breaking News/વલસાડ: પારડીના તળાવમાં મળ્યો યુવકનો મૃતદેહ શાકભાજી માર્કેટ પાસેના તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ સર્વોદય સોસાયટીમાં રહેતા યુવકનો મળ્યો મૃતદેહ 23 વર્ષીય જય માંહ્યવંશીનો મૃતદેહ મળી આવ્યો યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું તારણ