Breaking News/ લ્યો બોલો: જૂનાગઢ રોપ-વૅમાં 2000ની નોટ બંધ જૂનાગઢ રોપ-વૅના સંચાલકોએ નોટ લેવાનું કર્યું બંધ રોપ-વૅમાં 2000ની નોટ નહિ સ્વીકારતા પ્રવાસીઓ મુશ્કેલીમાં દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ થયા હેરાન પરેશાન રોપ-વૅ સંચાલકોના નિર્ણયથી પ્રવાસીઓને હાલાકી રોપ-વૅ સંચાલકો સામે પગલાં લેવા પ્રવાસીઓની માંગ

Breaking News