New Delhi/ કોરોનાની સ્થિતિ પર એક્શનમાં કેન્દ્ર સરકાર, ગૃહમંત્રી અમિત શાહે બોલાવી ઇમર્જન્સી બેઠક

દિલ્હીની કોરોનાની સ્થિતિ પર એક્શનમાં કેન્દ્ર સરકાર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી ઇમર્જન્સી બેઠક દિલ્હીમાં કોરોનાનો બીજો રાઉન્ડ રહ્યો છે ઘાતક ઉપરાજ્યપાલ અનિલ બૈજલ રહેશે હાજર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ મોજુદ રહેશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ બેઠકમાં થશે સામેલ વધતા કેસને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શનમાં સાંજે પાંચ કલાકે અમિત શાહના અધ્યક્ષસ્થાને બેઠક

Breaking News
  • દિલ્હીની કોરોનાની સ્થિતિ પર એક્શનમાં કેન્દ્ર સરકાર
  • ગૃહમંત્રી અમિત શાહે બોલાવી ઇમર્જન્સી બેઠક
  • દિલ્હીમાં કોરોનાનો બીજો રાઉન્ડ રહ્યો છે ઘાતક
  • ઉપરાજ્યપાલ અનિલ બૈજલ રહેશે હાજર
  • દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ મોજુદ રહેશે
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ બેઠકમાં થશે સામેલ
  • વધતા કેસને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શનમાં
  • સાંજે પાંચ કલાકે અમિત શાહના અધ્યક્ષસ્થાને બેઠક