કર્ણાટક કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ/રાહુલ-પ્રિયંકા અને ડીકે શિવકુમાર એક જ કારમાં પહોંચ્યા એરપોર્ટ, સોનિયાએ પાઠવ્યા અભિનંદન
Breaking News/આજે શનિ જયંતિ, રાજ્યના અનેક મંદિરોમાં પૂજા ભાણવડના હાથલા ગામે શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ શનિ મંદિરે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા શનિદેવની જન્મ ભૂમિ છે ભાણવડનું હાથલા ગામ અતિ પૌરાણિક શનિ મંદિર છે હાથલા ગામે ભક્તો દર્શન સાથે પનોતીની વિધિ પણ કરાવે છે પૌરાણિક શનિદેવના દર્શન કરવા દુરદુરથી આવે છે યાત્રાળુઓ
Breaking News/સુરત LCBએ કર્યો ઈન્ડો કોલસાની ચોરીનો પર્દાફાશ હાઇવે પર પસાર થતી ટ્રકના ડ્રાઇવર સાથે મળી કરતા ચોરી અંદાજિત 61 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝબ્બે ઇન્ડોનેશિયાથી આયાત કરાય છે ઈન્ડો કોલસો હજીરા પોર્ટ ખાતે ઈન્ડો કોલસો સપ્લાય કરવામાં આવે છે ઈન્ડો કોલસો, કાળી માટી, લોડર મશીન, ટ્રક જપ્ત કરાયા
Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે 20 મેના રોજ અમિત શાહ ઓખાની કરશે મુલાકાત ને. એકેડેમી ઓફ કોસ્ટલ આયોજિત ભૂમિ પૂજનમાં રહેશે ઉપસ્થિત કચ્છના જખૌ ખાતે પોસ્ટલ આઉટપુટનું કરશે ઉદ્ઘાટન 164 કરોડના ખર્ચે બન્યા છે પોસ્ટલ ચોકી અને આઉટ પોસ્ટ 18 પૈકી 5 પોસ્ટલ આઉટ પોસ્ટનું અમિત શાહ કરશે ઇ-લોકાર્પણ BSF દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
Breaking News/બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ વધુ એક વિવાદ ગુ.હાઈકોર્ટના વકીલ કે.આર કોષ્ટીએ લખ્યો પત્ર રાજ્યના DGP અને પોલીસ કમિશનરોને લખ્યો પત્ર અમદાવાદ, સુરત અને રાજકોટના કમિશનરોને લખ્યો પત્ર ત્રણેય શહેરોમાં યોજાનાર દિવ્ય દરબારોને લઈ લખાયો પત્ર ધીરેન્દ્ર શાસ્ત્રી અગાઉ વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે દિવ્ય દરબાર દરમિયાન વૈમન્સ્ય ફેલાય તેવી સંપૂર્ણ શક્યતાઓ પોલીસ ત્રણેય દરબારોના આયોજકો સાથે બેઠક કરી બાંહેધરી લે ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ ગેરબંધારણીય, વિવાદાસ્પદ નિવેદન ન આપે તે માટે આયોજકો પાસેથી બાંહેધરી લેવામાં આવે: વકીલ કોષ્ટી અગાઉ સુપ્રીમકોર્ટે પણ હેટ સ્પીચ પર કાર્યવાહી કરવા કર્યો છે હુકમ અધિકારીઓને કોઈ ફરિયાદ વિના પણ સુઓમોટો કરવા કર્યો છે હુકમ