Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક અકસ્માત ટોલપ્લાઝા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત બંને વાહન ધડાકાભેર અથડાતા રીક્ષાનો કચ્ચરઘાણ અકસ્માતમાં ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

BGMI

BGMI Unbanned/PUBG પ્રેમીઓ માટે સારા સમાચાર, ફરી આવી રહ્યું છે BGMI, ગેમ પરથી હટ્યો પ્રતિબંધ!

વેસુ

ગુજરાત/વેસુના હાઈટેક એવન્યુમાં દેરાસરના ડિમોલિશન સમયે વિરોધ કરનારા લોકો સામે કેસ

Breaking News/નવસારીઃ કાર અને બાઈક વચ્ચે અકસ્માત ગણદેવી રોડ પર અરડા ગામ પાસે અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત પૂર ઝડપે આવતા બાઈક ચાલકે ગુમાવ્યો કાબુ કાબુ ગુમાવતા સામેથી આવતી કાર સાથે અથડાયો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News/રાજકોટ:ભાજપના યુવા પ્રમુખ પર હુમલો રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામની ઘટના ભાજપ યુવા પ્રમુખ હાર્દિક રામાણી ઉપર હુમલો 8 જેટલા શખ્સો દ્વારા કરાયો હુમલો 2400 રૂપિયાનો હપ્તો ભરવા બાબતે કરાયો હુમલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ભાયાવદર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

Breaking News/જૂનાગઢ:ગેસ્ટ હાઉસમાં આધેડનો આપઘાત કાળવા ચોક પાસે આવેલ ગેસ્ટ હાઉસની ઘટના દ્વારકાના બીપીન વિઠલાણીએ કર્યો આપઘાત આપઘાતનું કારણ અકબંધ પોલીસ પહોંચી ઘટના સ્થળે આપઘાત મામલે પોલીસે હાથ ધરી તપાસ

અનુજે

Noida Murder Case/પ્રેમિકાની હત્યા બાદ અનુજે માતા-પિતાની માગી માફી, કહ્યું- તે તમારી દીકરી બનવા યોગ્ય નથી

બ્રિજભૂષણ

WFI Row/બ્રિજભૂષણ વિવાદ,ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા સચિન પાયલટ

ગુજરાત/18 વર્ષની દીકરીનું હડકવાથી મોત થયા બાદ પરિવારના 30 સભ્યો એક સાથે હડકવા વિરોધી રસી લેવા હોસ્પિટલે પહોંચ્યા

Breaking News/પાલનપુરમાંથી ઝડપાયેલા ખાતર કૌભાંડનો મામલો ખેડૂતોના હક્કનું ખાતર બારોબાર સગેવગે કરાયું સરકારી સબસીડીવાળું ખાતર બારોબાર સગેવગે ખાતર ખાનગી એકમોને કરાયું વેચાણ જગાણા નજીક ગોડાઉનમાંથી કટ્ટા જપ્ત પોલીસે 300 જેટલા સબસીડીયુક્ત ખાતરના કટ્ટા કર્યા જપ્ત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy