Breaking News/ પાલનપુરમાંથી ઝડપાયેલા ખાતર કૌભાંડનો મામલો ખેડૂતોના હક્કનું ખાતર બારોબાર સગેવગે કરાયું સરકારી સબસીડીવાળું ખાતર બારોબાર સગેવગે ખાતર ખાનગી એકમોને કરાયું વેચાણ જગાણા નજીક ગોડાઉનમાંથી કટ્ટા જપ્ત પોલીસે 300 જેટલા સબસીડીયુક્ત ખાતરના કટ્ટા કર્યા જપ્ત

Breaking News