Gujarat/
4 મહાનગરોમાં રાત્રિ કર્ફયૂની મુદત પૂર્ણ, કર્ફયૂ લંબાવવા અંગે લેવાઇ શકે નિર્ણય, CMની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટિની બેઠક, બેઠક બાદ થઇ શકે છે સત્તાવાર જાહેરાત, રાત્રે 12 થી સવારે 6 વાગ્યુ સુધી કરફ્યુ અમલી , અમદાવાદ, સુરત, રાજકોટ,વડોદરામાં છે રાત્રિ કરફ્યૂ
