Gujarat/
ગુજરાતમાં વકરતો જતો કોરોના, કોરોનાનાં નવા 890 કેસ નોંધાયા, 24 કલાકમાં 594 દર્દી કરાયા રિકવર, 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં કોરોનાનાં હાલ 4717 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.72 ટકા
