National/
કેરળમાં નોનસ્ટોપ કોરોનાનો કોહરામ,24 કલાકમાં નવા કેસ 13,658,સતત બીજા દિવસે 13 હજારને પાર,એકલા કેરળમાં જ 25 ટકાથી વધુ કેસ,દેશમાં છેલ્લાં 24 કલાકમાં 49 હજાર કેસ,દેશમાં 61 હજારથી વધુ થયા કોરોના મુક્ત
