Gujarat/ ગીર સોમનાથમાં 24 કલાકમાં મેઘાની મહેર, ગીર સોમનાથનાં તલાલામાં 1.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથનાં વેરાવળમાં 1 ઇંચ વરસાદ, ઉનામાં 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, અન્ય ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડયા, સારા વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી

Breaking News