Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો મામલો સોશિયલ મીડિયામાં સમર્થકો થયા એક્ટિવ વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં સમર્થકો થયા એક્ટિવ ‘I SUPPORT BAGESHWAR DHAM SARKAR’ ના લખાણ મુકાયા

Breaking News/મહીસાગરના કડાણા ગામે તલાટી પર હુમલો જમીનની વારસાઈ માટે તકરાર થતા કરાયો હુમલો તલાટીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા તલાટી પર હુમલાને લઈ અન્ય કર્મચારીઓમાં રોષ હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગ ઘટનાને પગલે કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી

બળાત્કાર

આસામ/ચાલુ કારમાં 13 વર્ષની બાળકી પર નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

Breaking News/સાવરકુંડલા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા સાયકલ રેલી મિશન લાઈફ અંતર્ગત યોજવામાં આવી સાયકલ રેલી પર્યાવરણ બચાવો, જળ બચાવોના સૂત્રો સાથે નીકળી રેલી વન વિભાગની કચેરીથી કાનાવાવ નર્સરી સુધી યોજાઈ રેલી વન વિભાગ સ્ટાફ, વન પ્રકૃતિ ચેરીટેબલ સ્ટાફ સહિતના યુવાનો જોડાયા

Breaking News/રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા રાજકોટ પોલીસકર્મીઓના નવનિર્મિત આવાસોનું કર્યું લોકાર્પણ 120 જેટલા 2BHK ફ્લેટોનું કર્યું લોકાર્પણ પોલીસ ભરતીને લઇ હર્ષ સંઘવીનું મોટું નિવેદન આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસની ભરતી યોજશે ગરમી વધુ હોવાથી સપ્ટેમ્બર સુધીમાં કરાશે આયોજન સપ્ટેમ્બર બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ઉનાળા-ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે

Breaking News/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે ગાંધીનગર આગામી 20 એપ્રિલે અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે શાહ વિકાસના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કોર્પો.ના 400 કરોડના વિવિધ કામોનું કરશે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહેશે ખાસ ઉપસ્થિત

Breaking News/નસવાડી કેસરપૂરા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચ્યા નસવાડી ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પાટીલનું કર્યું સ્વાગત પાટિલના સ્વાગતમાં ફટાકડા ફોડી અતાશબાજી કરી આતશબાજીમાં ફટાકડાના અંગારા ઉડતા લાગી આગ રોડની બાજુના ઝાડી-ઝાંખરામાં લાગી આગ રોડ પર લગાવવામાં આવેલ બેનર અને ઝંડામાં લાગી આગ કાર્યકરો દ્વારા આગ બુજાવવાના પ્રયત્નો શરુ કરાયા

ઇસ્લામાબાદ/પાકિસ્તાનમાં ‘દાઉદ ઈબ્રાહિમ 2.0’, ડ્રગ્સની દુનિયામાં ગુંજતું નવું નામ, શું તમે ISIના આ નવા ગુનેગારને જાણો છો?

Money laundering Case/માત્ર હાડપિંજર બચ્યું, જેલમાં વજન 35 કિલો ઘટ્યું; સુપ્રીમ કોર્ટમાં સત્યેન્દ્ર જૈનની દલીલો

Breaking News/સુરતઃ અબ્રામા ગામે યુવતીએ કર્યો આપઘાત મૂળ મધ્યપ્રદેશની યુવતીએ કર્યો આપઘાત વૃક્ષની ડાળી સાથે લટકી જઈ કરી આત્મહત્યા ગામના જ યુવક સાથે રહેતી હતી યુવતી યુવક યુવતીને ગામમાં ભગાવી ગયો હતો સમાજે ભેગા થઈ યુવતીને યુવક સાથે મોકલી સુરત આવ્યા બાદ યુવક પરણિત હોવાની જાણ થઇ કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy