Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/PM મોદી આજથી વિદેશ પ્રવાસે આજથી 6 દિવસીય વિદેશ પ્રવાસે PM જાપાનમાં જી 7ની શિખર બેઠકમાં લેશે ભાગ પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા પણ જશે

Breaking News/આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલ દક્ષિણ દિશાથી વાદળ આવી રહ્યા છે છૂટો છવાયો ક્યાંક વરસાદ પડી શકે હાલમાં પશ્ચિમ તરફથી આવી રહ્યા છે પશ્ચિમ તરફના પવનોને કારણે ભેજ વધી રહ્યો

Breaking News/નવસારીમાં ક્રમબદ્ધ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ખૂંખાર ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાની મુંબઈથી ધરપકડ હોલિવુડ ફિલ્મ જોઈ તસ્કરી કરવામાં માહેર જેમ્સ અલ્મેડ ઝડપાયો ગત 4 મે ના રોજ ઇમરાન મીઠાવાળાને ત્યાં થઈ હતી ચોરી છેલ્લા ઘણા દિવસોથી જેમ્સ અલ્મેડ આપતો હતો પોલીસને ચકમો અંતે શાતિર ગેંગસ્ટર મુંબઈથી સુરત પોલીસના હાથે ઝડપાયો નવસારી ટાઉન પોલીસે આરોપીનો કબ્જો મેળવી કોર્ટમાં રજુ કર્યો કોર્ટે પોલીસને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા

19 મે 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિફળ/19 મે 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણવા જેવું/ભૂલથી પણ ટ્રેનના આ કોચમાં ન કરતા મુસાફરી, નહીં તો થઈ શકે છે જેલ

Breaking News/જૂની અદાવતમાં યુવાન ઉપર ઘાતકી હુમલો વિસનગર ના કોમલપુર ગામની ઘટના લગ્ન પ્રસંગમાં બેઠેલા યુવાન ઉપર હુમલો પ્રકાશજી ઠાકોર નામના યુવક પર કરાયો હુમલો ડોક્ટર બ્લેડથી કરાયો યુવાન ઉપર હુમલો ડોક્ટર બ્લેડથી યુવકના શરીર પર અનેક ચેકા માર્યા પોપજી ઠાકોર નામના વ્યક્તિએ કર્યો ઘાતકી હુમલો યુવકને મહેસાણા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

કોંગ્રેસ

મંતવ્ય વિશેષ/ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટ્વિટર પર રસપ્રદ લડાઈ

મંતવ્ય વિશેષ/કોંગ્રેસની બુધવાર રાતની રણનીતિ, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ બનવા થયા રાજી  

Breaking News/સુરતમાં ટ્રેનની અડફેટે પરપ્રાંતીય યુવકનું મોત પલસાણાના તાતીથૈયા રેલવે ફાટકની ઘટના યુવક એન્જીનના સેફટી ગાર્ડમાં 1 કિમિ સુધી ઘસડાયો ટ્રેનના ડ્રાયવરે ટ્રેન ઉભી રાખી મૃતદેહ બહાર કાઢ્યો મૃતક યુવક સોની પાર્ક ખાતે રહેતો હોવાનું સામે આવ્યું સુભાષ નામના યુવકનું ટ્રેનની અડફેટે નીપજ્યું મોત રેલવે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ કાર્યવાહી હાથધરી

મગરનું લોહી

OMG!/ફિટ અને જવાન રહેવા માટે આ યુવક પી રહ્યો છે મગરનું લોહી, 1 ગ્લાસની કિંમત જાણીને ચોંકી જશો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy