Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જામનગર આવશે જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે શનિવારે સવારે દ્વારકા જવા રવાના થશે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે અમિત શાહ દ્વારકા નજીક નેશનલ કોસ્ટલ એકેડમીની લેશે મુલાકાત શનિવારે હેલિકોપ્ટર મારફતે દ્વારકા જવા માટે રવાના થશે ત્યારબાદ જામનગરથી અમદાવાદ જવા રવાના થશે
Breaking News/વલસાડના કાપરી ફાટક નજીક અકસ્માત કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી કાપરી ફાટક નજીક ને. હાઇવે 48 ઓવર બ્રિજની ઘટના બીલીમોરાથી મુંબઈ જઈ રહ્યો હતો પરિવાર કારમાં સવાર 5 વ્યક્તિઓ માંથી બે ને ઇજા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Breaking News/સુરતઃ ફાસ્ટ કાર ચાર્જિં સ્ટેશન શરૂ પણ બંધ નવા 23 સાથે કુલ 48 ફાસ્ટ કાર ચાર્જિંગ સ્ટે. 9.56 કરોડના ખર્ચે 23 ફાસ્ટ ચાર્જિંગ સ્ટે. શરૂ ઇલેક્ટ્રિક ફોર વ્હીકલ માટે ચાર્જિંગ સ્ટે. શરૂ કર્યા સુરત પાલિકાએ ઇ વ્હિકલ પોલીસી 2021 અમલમાં 2025 સુધીમાં સુરતમાં 40 હજારથી વધુ વાહનોનું આયોજન 2030 સુધીમાં 11 લાખ ઈ-વાહનો થાય તેવું આયોજન શહેરમાં હાલમાં 33,670થી વધુ થઇ ગયા
Breaking News/MS યુનિ. સત્તાધિશોએ લીધો મહત્વનો નિર્ણય ગુલ્લેબાજ કર્મચારીઓ માટે લેવાયો નિર્ણય હાજરી પૂરવા માટે લગાવાશે બાયોમેટ્રિક મશીન અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી માટે મશીન 100 જેટલા મશીન ખરીદવા અપાયો છે આદેશ કોમ્પ્યુટર વિભાગને ખરીદી કરવા આપ્યો આદેશ ફેકલ્ટીના પ્રત્યેક વિભાગમાં મુકાશે એક બાયોમેટ્રિક નવા શૈક્ષણિક સત્રથી અમલ કરવાની તૈયારી
Breaking News/વડોદરાઃ કોર્પો.ની સ્વચ્છતાને લઇને લાલ આંખ કોર્પોશને લીધો ત્રીજો મહત્વનો નિર્ણય દુકાનો, લારી બહાર ડસ્ટબીન નહીં મુકનાર સામે કાર્યવાહી એક દિવસમાં કોર્પો.એ વસુલ્યો 35700નો દંડ ડસ્ટબિન છતાં ગંદકી કરનાર પાસેથી વસૂલ્યો દંડ વેપારીઓ પાસેથી લેવાયો રૂપિયા 500નો દંડ
PM Visit/જ્યાં પડ્યો હતો પહેલો પરમાણુ બોમ્બ, જાપનાના એ જ શહેરમાં 66 વર્ષ પછી ભારતીય પીએમનો પ્રવાસ: જાણો શા માટે તે ખાસ છે
Breaking News/દિલ્હીઃ 28 મેના રોજ મળશે નવું સંસદ ભવન PM મોદી કરશે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન નવા સંસદ ભવનમાં બેસી શકશે 1280 સાંસદ