Breaking News/ MS યુનિ. સત્તાધિશોએ લીધો મહત્વનો નિર્ણય ગુલ્લેબાજ કર્મચારીઓ માટે લેવાયો નિર્ણય હાજરી પૂરવા માટે લગાવાશે બાયોમેટ્રિક મશીન અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી માટે મશીન 100 જેટલા મશીન ખરીદવા અપાયો છે આદેશ કોમ્પ્યુટર વિભાગને ખરીદી કરવા આપ્યો આદેશ ફેકલ્ટીના પ્રત્યેક વિભાગમાં મુકાશે એક બાયોમેટ્રિક નવા શૈક્ષણિક સત્રથી અમલ કરવાની તૈયારી

Breaking News