ગુજરાત ચૂંટણી 2022/
ગુજરાત ચૂંટણી પર મંતવ્ય ન્યૂઝનો એક્ઝિટ પોલ, બંને તબક્કાના મતદાન અને મતદારોનો કરાયો સર્વે, ભાજપને આ ચૂંટણીમાં મળી શકે છે 110 થી 125 સીટ, કૉંગ્રેસને આ ચૂંટણીમાં મળી શકે છે 35થી 45 સીટ, AAPને 5 થી 7 બેઠક અને અન્યને 5થી 7 બેઠક
