Breaking News/ આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલ દક્ષિણ દિશાથી વાદળ આવી રહ્યા છે છૂટો છવાયો ક્યાંક વરસાદ પડી શકે હાલમાં પશ્ચિમ તરફથી આવી રહ્યા છે પશ્ચિમ તરફના પવનોને કારણે ભેજ વધી રહ્યો

Breaking News