Breaking News/પાલીતાણાનાં ડુંગરપુર ગામે ગાયને ઘસડાઈ થાર જીપના ચાલકે ગાયને જીપ નીચે ઘસડી રસ્તાની સાઈડમાં બેસેલ ગાયને કારથી ઘસેડાઈ જીપથી ગાયને ઘસડતાં CCTV સામે આવ્યા જીપ ચાલકના કૃત્યને લઇ જીવદયા પ્રેમીઓમાં રોષ ગાયના માલિકે નોંધાવી જીપ ચાલક સામે ફરિયાદ
Breaking News/અમદાવાદના કાંકરિયા તળાવમાં ડૂબ્યો યુવાન કાંકરિયા બાલવાટિકા પાસેના તળાવમાં યુવક ડૂબ્યો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરાયુ ફાયરકર્મીઓએ યુવકના મૃતદેહને બહાર નીકાળ્યો મારનાર યુવકનું નામ રાજુભાઈ હોવાનું સામે આવ્યું અકસ્માતે પડ્યો કે આત્મહત્યા કરવા..? તપાસ શ
Breaking News/હાલોલની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત એમ.જી. મોટર્સની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત યુવતીનો પંખે લટકેલો મૃતદેહ મળી આવ્યો હાલોલ બાયપાસ રોડ આવી છે આ ગર્લ્સ હોસ્ટેલ ઘોંઘબાની 18 વર્ષીય યુવતીનો મળી આવ્યો મૃતદેહ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિ. પીએમ અર્થે ખસેડાયો
Breaking News/અમદાવાદની KD હોસ્પિટલ પર સાયબર એટેક રેન્સમવેર વાયરસથી હોસ્પિટલનું સર્વર કરાયું હેક બીટકોઈનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ હોસ્પિટલનો CCTV ફૂટેજ સહિતનો ડેટા ગાયબ
Breaking News/રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને લખ્યો પત્ર છેલ્લા 11 માસથી બાકી મોંઘવારી ભથ્થું ચૂકવવા લખ્યો પત્ર કેન્દ્રના ધોરણે 8 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવા કરી માંગ મોંઘવારી ભથ્થુ રોકડમાં ચૂકવવા પણ કરાઈ માંગ મુખ્યમંત્રી સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ લખ્યો પત્ર સમયસર મોંઘવારી ભથ્થું ન ચુકવાતા શિક્ષકોમાં આક્રોશ શું ભથ્થું લેવા માટે કરવું પડશે આંદોલન, પત્રમાં કરાયો પ્રશ્ન