Breaking News/દુષ્કર્મના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો સચિન GIDC પોલીસ દ્વારા કરાઈ આરોપીની ધરપકડ તલંગપુર સિદ્ધિ ગણેશનગર પાસેથી આરોપી પકડાયો સુરેન્દ્ર ઉર્ફે સુરા મલિક નામનો આરોપી પોલીસ ગિરફ્તમાં
Breaking News/અમદાવાદની KD હોસ્પિટલ પર સાયબર એટેક રેન્સમવેર વાયરસથી હોસ્પિટલનું સર્વર કરાયું હેક બીટકોઈનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ હોસ્પિટલનો CCTV ફૂટેજ સહિતનો ડેટા ગાયબ
Breaking News/વડોદરાના ચેતન વાળંદના આપઘાતનો મામલો વ્યાજખોરોના ત્રાસથી કર્યો હતો ચેતને આપઘાત વ્યાજખોર ભરવાડ બ્રધર્સના કારણે કર્યો હતો આપઘાત વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભરવાડ બ્રધર્સની કરી ધરપકડ કુખ્યાત સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડની ધરપકડ આ ત્રણેય વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી કર્યો હતો આપઘાત ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ ત્રિપુટી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો
Breaking News/ભાજપે જિલ્લા/મહાનગરોના પ્રભારીઓની યાદી કરી જાહેર 41 જિલ્લા/મહાનગરોમાં નવા પ્રભારીઓને સોંપાઈ જવાબદારી લોકસભા ચૂંટણી પહેલાં જ જિલ્લા-મહાનગરોમાં કર્યા બદલાવ
Breaking News/રાજકોટઃ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો મામલો દરબારના આયોજક યોગીન છનીયારાનું નિવેદન 1 અને 2 જૂને બાબાનો દરબાર યોજાશે એક લાખ લોકો ઉમટી પડશે તેવી શક્યતા રેશકોર્સ ગ્રાઉન્ડમાં દરબાર યોજાશે પરષોત્તમ પીપળીયા મુદ્દે યોગીન ભાઈનું નિવેદન પરષોત્તમ ભાઈ અમારા વડીલ આગેવાન છે ધીરેન્દ્ર શાસ્ત્રીજી ક્યારેય તેમ નથી કહ્યું કે તેઓ ભગવાન તેમના પર માત્ર હનુમાન જીની કૃપા છે તેવું તેમણે કહ્યું
વિવાદ/મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર મંદિરમાં હોબાળો, મુસ્લિમ યુવકોએ બળજબરીથી લીલી ચાદર ચઢાવવાનો કર્યો પ્રયાસ, નાયબ મુખ્યમંત્રીએ આપ્યો આ આદેશ
Breaking News/મહેસાણાઃ તેલ, પનીર, શ્રીખંડના સેમ્પલ ફેલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધા હતા સેમ્પલ ફેલ બહુચરાજીમાંથી ત્રણ માસ અગાઉ લીધા હતા સેમ્પલ સતીષ પટેલ નામની પેઢીમાંથી લીધા હતા સેમ્પલ ખેડૂત બ્રાન્ડના સોયાબીન તેલના નમૂના લીધા હતા ઉમિયા ટ્રેડિંગ કંપનીમાં પણ કરાઇ હતી તપાસ ગણપતિ બ્રાન્ડના સોયાબીનના નમુના લેવાયા હતા આશા ડેરીમાંથી પનીરના નમૂના લેવાયા હતા હરિકૃષ્ણ રસ નામની પેઢીમાંથી શ્રીખંડના સેમ્પલ લીધા