Breaking News/શંખેશ્વરના સૂબાપુરા પાટિયા પાસે અકસ્માત અકસ્માતમાં 1 યુવક અને 1 બાળકીનું ઘટનાસ્થળે મોત બાઈક સ્લીપ ખાતા 2 ના મોત 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
Breaking News/બગસરા ભાજપ પ્રમુખનો સિંહ સાથે સેલ્ફીનો મામલો વાયરલ વિડીયોના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અમરેલી ડીવીજન DCF દ્વારા ઘટનાને ગંભીરતાથી લેવાઈ વીડિયોની સમગ્ર માહિતી એકત્રિત કરવા RFOને સોંપાઈ તપાસ કુંકાવાવના RFOને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી વિડીયો ક્યા વિસ્તારનો, ક્યારનો છે તે અંગે તપાસ શરુ સમગ્ર મામલે પગલાં લેવા ઉચ્ચ કક્ષાએથી કડક આદેશો છૂટયા વાઇરલ વિડીયો મામલે તાલુકા ભાજપ પ્રમુખનું લેવાશે નિવેદન
Breaking News/વડોદરાના પાદરામાં વૃદ્ધ દંપતીનું મોત પાદરાના બજરંગ નગરનો બનાવ ઘરમાંથી જ મળી આવ્યા દંપતીના મૃતદેહ અસહ્ય ગરમીના કારણે મોત થયું હોવાની આશંકા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી
Breaking News/બોટાદ મુસ્લિમ સમાજના યુવાનના મોત મામલો કાળું પાધારશી નામના યુવકનું થયું હતું મોત ત્રણ પોલીસકર્મીઓએ માર મારતા થયું હતું મોત મુસ્લિમ સમાજે યુવકના મૃતદેહને સ્વીકારવાનો કર્યો હતો ઇન્કાર આખરે ત્રણેય પોલીસકર્મીઓ સામે કાર્યવાહીના મંડાણ અમિરાજ બોરીચા, રાહિલ સીદાતર સામે ફરિયાદની કાર્યવાહી નિકુલસિંહ સિંધવ સામે પણ કરવામાં આવશે કાર્યવાહી ત્રણેય સામે અમદાવાદમાં FIR નોંધવાની તજવીજ શરુ